Makar Sankranti Muhurat: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ કહેવાનું ખૂબ જ મોટું મહત્વ માનવામાં આવે છે દાન પુણ્યનો તહેવાર પણ મકરસંક્રાંતિને માનવામાં આવતો હોય છે ત્યારે જો તમે પણ દાન કરવાનું વિચારી રહ્યા છો તો સૂર્યના ગોચરને સંક્રાતિ કહેવામાં આવે છે ત્યારે મકરસંક્રાંતિના દિવસે સૂર્યધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે આ સંજોગોમાં જો તમે દાન પુણ્ય કરો છો તો તમારા માટે ઘણા બધા લાભ પણ થઈ શકે છે પરંતુ સાચું મૂર્ત હોવું ખૂબ જ જરૂરી છે મકરસંક્રાતિને પોગલ ઉતરાયણ હિન્દુ અથવા ગુગોટી તરીકે પણ ઓળખવામાં આવે છે મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન માટેનું શુભ સમય જાણવા માંગતો હોય તો નીચે જ્યોતિષશાસ્ત્ર મુજબ અને મીડિયામાં આપેલી માહિતી મુજબ નીચે મુહૂર્તની માહિતી વાંચી શકો છો
ચોઘડિયા પ્રમાણે મહત્વનું મુહૂર્ત
- લાભો – અગાઉથી: સવારે ૧૧:૧૨ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી
- અમૃત – શ્રેષ્ઠ: બપોરે ૧૨:૩૦ થી ૦૧:૪૯
- શુભ – ઉત્તમ: બપોરે ૦૩:૦૮ થી ૦૪:૨૭
- લાભો – પ્રગતિ: 07:27 PM થી 09:08 PM
મકરસંક્રાંતિ પુણ્યકાળ અને મહાપુણ્યકાર સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારે સમયની વાત કરે તો સવારે 9:00 વાગે થી લઈને 5:40 સુધીનો સમય ખાસ મુહૂર્ત માટેનો સારો માનવામાં આવે છે, પુણ્ય કાલ સમયનો વાત કરીએ તો આઠ કલાકને 42 મિનિટનો પુણ્યકાલ સમય ગાળો રહ્યો છે મકરસંક્રાંતિ પર મહાન શુભ મુહૂર્ત સવારે 9:00 વાગે શરૂ થાય છે ને 10:40 સુધીનો સમય ગાળો રહેશે સાથે જ મહાપુણ્ય કાળનો સમયગાળો એક કલાકને 45 મિનિટનો રહેશે વધુ મુહૂર્તની વિગતો નીચે આપી છે