મલ્હાર અને પૂજાની લગ્નની આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના તાંતણે બંધાયા છે, અને આ સમાચાર તેમના ચાહકો માટે અત્યંત ખુશીની ક્ષણ બની છે. 25 નવેમ્બરે યોજાયેલી હલ્દી સેરેમનીથી શરૂ કરીને લગ્ન સુધીની દરેક રસમની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કપલ પોતાના ખાસ દિવસ પર ખૂબ જ સુંદર લાગતું હતું. malhar and pooja wedding photos

લવસ્ટોરીની શરૂઆત: મલ્હાર અને પૂજાની લવસ્ટોરી ફિલ્મોના માધ્યમથી શરૂ થઈ. પૂજા જોશી મૂળ મુંબઈની છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવવી છે. કોરોનાકાળ દરમિયાન ‘વાત વાતમાં’ નામની વેબ સીરિઝમાં બંને સાથે આવ્યા હતા, અને આ સમયગાળામાં તેઓ નજીક આવ્યા. તે પછી અનેક પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરતા, તેમનો સંબંધ મજબૂત બન્યો.

ફિલ્મ ઉદ્યોગના ઘણા જાણીતા કલાકારોએ તેમના આ ખાસ દિવસે હાજરી આપી અને કપલને શુભેચ્છાઓ આપી. ચાહકો મલ્હાર અને પૂજાના આ નવા જીવનની શરૂઆત માટે તેમને દિલથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો