Mangal Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સેનાપતિ મંગળ કર્ક રાશિમાં ગોચર કરે છે ત્યારે 21 જાન્યુઆરી અને મંગળવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ ગ્રહ વક્રી થઈને મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે ઘણી રાશિ જાતકોના જીવનમાં તેમની અસર જોવા મળશે મિથુન રાશિ બોધ કરવાની રાશિમાં છે ત્યારે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બે રાશિ જાતકોના જીવનમાં તેમની અસર જોવા મળશે સંકટકારક રહે તેવી પણ શક્યતાઓ છે આ સાથે જ બુધ વચ્ચે મિત્રતા નથી બુધની રાશિમાં મંગળનો પ્રવેશ કરવાથી ઘણા લોકોના જીવનમાં સંગઠ આવી શકે છે સાથે જ બે રાશિ પર તેમની અસર ખૂબ જ વધારે જોવા મળશે ચલો તમને જણાવીએ સંકટકારક બે રાશિ વિશે
સંકટકારક 2 રાશિનું રાશિફળ
મિથુન રાશિ :મિથુન રાશિ જાતકો માટે આ વર્ષ ખૂબ જ શાનદાર રહેશે પરંતુ સેનાપતિ મંગળ ઉર્જા પરાક્રમ સાહસને નિયંત્રણ કરે છે ત્યારે મિથુન રાશિ વૃદ્ધ કરવાની રાશિમાં છે જેથી મનોરંજન કરે છે મિથુન રાશિ મંગળ ગ્રહનું ગોચર કરવાથી આ રાશિના લોકો માટે ખૂબ જ પડકાર જનક સમય રહેશે આ રાશિ ઉપર મંગળના કોચરથી નેગેટિવિટીની અસર થઈ શકે છે નકારાત્મક વિચારો આવી શકે છે ઘણા બધા અટકેલા કામ છે તેમાં પણ રૂકાવટ આવી શકે છે સાથે જ નાણાકીય જોખમો પણ વધી શકે છે તેઓ જ્યોતિષશાસ્ત્રનું માનું છે
ધનુ રાશિ: ધનુ રાશી ના લોકો માટે પણ વ્યવસાય અને પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા પહેલા સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે આ સમયગાળા દરમિયાન ભાઈ બહેનો સાથે મતભેદ થવાની પણ શક્યતાઓ છે ધનુરાશિ માટે આ વર્ષ થોડુંક અશાંતિ ભરેલું રહે તેવું જ્યોતિષશાસ્ત્રનું માનવું છે વધુમાં જણાવી દઈએ તો આ સમય દરમિયાન યાત્રા મુશ્કેલી ભરી સાબિત થઈ શકે છે જેથી સાવધાની પૂર્વક બહાર ટ્રાવેલ કરવું આ સિવાય ઘણી બધી સમસ્યાઓ પણ આવી શકે છે