Shani Ast 2025: નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને નવા વર્ષની શરૂઆતની સાથે જ ઘણા બધા લોકો જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરતા હોય છે ત્યારે અમુક રાશિનું ભાગ્ય નવા વર્ષમાં ખુલવા જઈ રહ્યું છે શનિદેવ અમુક રાશિઓ પર કૃપા કરશે વર્ષ 2025 માં શનિ અર્થ થવા જઈ રહ્યા છે જ્યારે કોઈપણ ગ્રહો અર્થ થાય છે ત્યારે તેની શક્તિ ઘટી જતી હોય છે થવાના કારણે ઘણા બધા લોકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે અને સફળતાઓ પણ મળી શકે છે શનિ જ્યારે શનિ અસ્ત થાય છે અમુક રાશિ માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હોય છે અને ખરાબ પરિણામ આવતો હોય છે નીચે બેડ રાશિ માટે વિગતો આપી છે
આપ સૌને જણાવી દઈએ દરેક રાશિ પર અલગ અલગ અસર પડતી હોય છે જ્યારે શનિ અસ્ત થાય છે ત્યારે કેટલીક રાશીના લોકોને સફળતા મળતી હોય છે અને શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તો સની અસ્ત થાય છે ત્યારે તેની અસર ઓછી થઈ જતી હોય છે ત્યારે અમુક રાશિ જાતકોના જીવનમાં ખુશીઓ આવતી હોય છે
મેષ રાશિ જાતકો
આ રાશિના જાતકો માટે 2025 ખૂબ જ સારું વર્ષ રહેશે અને સફળતા મળશે નોકરીમાં ગણિત સમસ્યાઓ આવી શકે છે પરંતુ કાર્યસ્થળ પર વિવાદ પણ થઈ શકે છે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પરેશાન ઉઠાવવી પડે તેવી શક્યતાઓ છે, પરંતુ શનિ અસ્ત રહેશે એ દિવસે મેષ રાશિના લોકો માટે ખર્ચાથી ખૂબ જ અગત્યનું હોય છે ઘણા રાશિ જાતકો માટે શનિ અસ્તના લાભો થતા હોય છે તો અમુક રાશિ જાતકો માટે તેમનું ઊલટું પરિણામ જોવા મળતું હોય છે
વૃષભ રાશિ
કુંભ રાશિમાં શનિ હસ્ત થશે ત્યારે વૃષભ રાશી ના જીવનમાં પણ પારિવારિક સમસ્યાઓ આવે તેવી શક્યતાઓ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં થાય અશાંતિ વધી શકે છે સંબંધોમાં તિરાડ આવી શકે છે ધનહાનિની જ પણ શકન બની રહે તેવી શક્યતાઓ છે બનતા કામ અચાનક અટકી જાય તેવા પણ પ્રભાવ જોવા મળી રહે છે વૃષભ રાશિ જાતકો માટે શનિ અસ્ત કારણે આવા પરિણામ જોવા મળી શકે છે