સૂર્ય ચંદ્રનો સયોગ થતા આ રાશિ પર પડશે નકારાત્મક પ્રભાવ, આવી શકે છે મોટી મુસીબત

જ્યોતિષશાસ્ત્રને વૈદિક શાસ્ત્ર પ્રમાણે રાશિનું ઘણું મહત્વ હોય છે આ સિવાય સૂર્ય અને ચંદ્રના વિશેષ સંયોગના કારણે  મોટું યોગ બની રહ્યું છે આપ સૌને જણાવી દેતો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને ચંદ્ર એક જન નક્ષત્રમાં સ્થિર હોય છે પરંતુ તેમની દિશાઓ વિરુદ્ધ હોય છે જ્યારે તેમના કારણે ઘણા બધા ગ્રહોમાં મોટા ફેરફાર થતા હોય છે સૂર્ય-ચંદ્રના સંયોગનું જ્યોતિષમાં મહત્વ ખૂબ જ મોટું છે આ સાથે જ તેમના કારણે ઘણી બધી રાશિઓમાં તેમનો પ્રભાવ જોવા મળશે ચલો તમને જણાવી દઈએ ચંદ્ર સૂર્યના સહયોગથી કઈ રાશિ પર વધુ પ્રભાવ જોવા મળશે 

  1. મિથુન રાશિ

આ રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર રહેશે આ વર્ષમાં ઘણી બધી પ્રગતિઓ પણ થઈ શકે છે સૂર્ય અને ચંદ્રના સહયોગથી મિથુન રાશિના જાતકોને બુદ્ધિ અને સંદેશા વ્યવહારનું પ્રતિપ પણ માનવામાં આવે છે જેથી આ રાશિના લોકોનું મન ભટકી શકે છે નિર્ણયો લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે અધૂરા કાર્ય પુરા થશે પરંતુ નવા કાર્ય માટે તમે જે પ્રયાસ કરી રહ્યા છો તેમાં નિષ્ફળતા મળી શકે તેવા પણ યોગ બની રહ્યા છે બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે જુના રોકાણ હોય તો તેમાં નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે છે ઉધાર લેવાનું ટાળજો જેનાથી નાણાકીય સમસ્યા પણ ઊભી થઈ શકે છે 

  1. કન્યા રાશિ 

કન્યા રાશિના લોકો માટે પણ સૂર્ય અને ચંદ્ર સંયોગનો પ્રભાવ જોવા મળશે આ સમયગાળા દરમિયાન શારીરિક થાકનો પણ અનુભવ થઈ શકે છે માથાનો દુખાવો જેવી સમસ્યા પણ થઈ શકે છે સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે જેથી તમારે તમારા સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે મિત્રો અને સહકારમીઓ સાથે વાતચીતમાં ગેરસ સમાજ પણ વધી શકે છે જેથી મિત્રો સાથે વાતચીત કરતી દરમિયાન જોઈ વિચારીને વાતચીત કરવું નહીંતર સંબંધ બગડી શકે છે લડાઈ ઝઘડા પણ થઈ શકે છે.  મહેનત કરવા છતાં ફળમા પણ નિષ્ફળતા મળી શકે છે નવી યોજનાઓ બનાવી રહ્યા છો તો તેમાં વિલંબ થાય તેવી પણ શક્યતાઓ છે 

Disclaimer : આ આર્ટીકલમાં આપેલી માહિતી મીડિયા અહેવાલોના માધ્યમથી તેમજ માન્યતાઓના આધારે માત્ર જાણકારી માટે આપવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment