Abhishek Sharma: અભિષેક શર્મા હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેઓ T-20Iમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો છે વધુમાં જણાવી દઈએ તો 37 બોલમાં પોતાની સદી પૂરી કરતી હતી ત્યારે હવે ફીફા વર્લ્ડ કપ પણ અભિષેક શર્માનો દીવાનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેમની એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અભિષેક શર્માના ચાહકો પણ તેમને ફીફા વર્લ્ડ કપમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચલો તમને જણાવીએ શું છે સમગ્ર હકીકત
Abhishek Sharma ની પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
અભિષેક શર્મા ની હાલમાં પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે આપ સૌને આ અંગે વિગત આપીએ તો ત્રણ ફેબ્રુઆરીના રોજ ફીફા વર્લ્ડ કપમાં આપી શકશે અને પ્રખ્યાત સ્પેલિંગ ફૂટબોલર લામીન યામલની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને કેપ્શન પણ ખુબ જ શાનદાર લખ્યું છે પોસ્ટમાં ફિફાએ લખ્યું છે કે ખેલાડીઓનું વજવળ ભવિષ્ય કેવું દેખાય છે ફીફાએ તેના પ્રશંકોને પણ પ્રશ્ન પૂછ્યો હતો. ચાહકો ભારતીય ખેલાડીને ફીફામાં જોવા માટે પહેલેથી જ રાહ જોઈ રહ્યા છે ફીફા દ્વારા અભિષેક શર્માની પોસ્ટિંગ ડાબા હાથમાં બેન્ડમેન્ટ સાથે કોઈ ખાસ ઉપસ્થિત ઓછી નથી લાગતી અને ખૂબ જ શાનદાર લોકમાં જોવા મળી રહ્યો છે અભિષેક શર્મા ભારતીય ખેલાડીઓ માંથી ખૂબ જ શાનદાર પર્ફોમન્સ કરનાર ખેલાડીઓમાંની ગણતરી માં એક થાય છે
અભિષેક શર્માએ રેકોર્ડ બ્રેક ઇનિંગ બનાવી હતી
અભિષેક શર્મા ની પાછલા રેકોર્ડ હિસ્ટ્રી ની વાત કરીએ તો ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક ઈનિંગ રમી હતી. કારણકે માત્ર તો પણ બોલમાં 135 રન ની રીંગ રમનાર પ્રથમ ખેલાડી બન્યો હતો ત્યારબાદ આમ તો અન્ય ઘણા બધા ખેલાડીઓ છે પરંતુ અભિષેક શર્મા માટે ખૂબ જ મોટી સાબિત થઈ હતી. રોહિત શર્મા ને પણ અભિષેક શર્માએ પાછળ છોડી દીધો છે જેના નામે 10 શિક્ષક હતી આ સિવાય તેણે ભારત માટે સૌથી વધુ વ્યક્તિત્વ સ્કોર પણ બનાવ્યો છે હવે હાલ FIFA માટે અભિષેક શર્મા નું નામ ખૂબ જ ચર્ચામાં છે