ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમમાં વધારો કર્યો, વિજેતા ને મળશે આટલા રૂપિયા… હારનાર ટીમ પણ મજા કરશે

Champions Trophy 2025 Prize money

Champions Trophy 2025 Prize money :ICC એ ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમમાં વધારો કર્યો, વિજેતાને મળશે આટલા રૂપિયા… રનર-અપ ટીમ પણ મજા કરશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા યોજાવનારી ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન અને સંયુક્ત અમીરાતમાં ચેમ્પિયન પ્રતિમા ટકા ઇનામી રકમનો વધારો કરવામાં આવ્યો છે તો તમને જણાવી દઈએ કે જે ક્રિકેટ મેચ જીતશે તેમને કેટલી રકમ આપવામાં આવશે અને જે હાર છે એમને કેટલી રકમ આપવામાં આવશે જેની માહિતી નીચે આપેલ છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ઈનામી રકમ Champions Trophy 2025 Prize money

  1. વિજેતા ટીમને 22 લાખ 40 હજાર ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા) મળશે.
  2. રનર-અપને અડધી રકમ, એટલે કે $૧૧ લાખ ૨૦ હજાર (રૂ. ૯.૭૨ કરોડ) મળશે. સેમિફાઇનલમાં હારનારી ટીમોને $560,000 (રૂ. 4.86 કરોડ) મળશે.
  3. કુલ ઈનામી રકમ વધારીને 60 લાખ 90 હજાર ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા) કરવામાં આવી છે.

ગ્રુપ સ્ટેટ જીતનાર કોઈપણ ટીમને ઇનામ 

ક્રિકેટ રમતા ખેલાડીઓને ઉત્સાહ વધે તે માટે તેમને આઈસીસી દ્વારા ઇનામ આપવામાં આવે છે તે જ રીતે icc ના ચેરમેન 2019 ફેબ્રુઆરી ટુર્નામેન્ટ માટે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમને જણાવ્યું હતું કે ગ્રુપ સ્ટેટ જીતનાર કોઈપણ ટીમને 34,000 ડોલર એટલે કે ભારતના 30 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે.

હોન્ડાએ લોન્ચ કર્યું પોતાનું શક્તિશાળી એન્જિન સાથે બાઇક, જાણો કિંમત અને ખાસિયત વિશે

કોઈપણ ખેલાડી ને કેટલા રૂપિયા મળશે જાણો

આઈસીસી ચેમ્પિયન જે પણ ખેલાડી ની ટીમ પાંચમા કે છઠ્ઠા નંબર પર આવશે તો દરેક ટીમને 3,50,000 ડોલર આપવામાં આવશે એટલે કે ભારતના ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે જ્યારે કોઈપણ ટીમ સાતમાં કે આઠમા નંબર પર હશે તો તેમને એક લાખ ચાલીસ હજાર ડોલર આપવામાં આવશે એટલે કે ભારતના 1.2 કરોડ તેમને ઇનામ મળશે . ક્રિકેટમાં રમતા ડરે ખેલાડીઓને આ ટીમમાં દરેકને ₹1,25,000 ડોલર આપવામાં આવશે એટલે કે ભારતના 1.8 કરોડ રૂપિયા મળશે.

Join WhatsApp

Join Now

Leave a Comment