IND vs ENG: પુણે T20માં થયેલા જૂના વિવાદ પર હર્ષિત રાણાએ મૌન તોડ્યું,હોબાળો મચાવ્યો…

IND vs ENG: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં પહેલી મેચ ચાર વિકેટ જીતી હતી 6 ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રમાયેલી મેચમાં પણ ભારતનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ભારતના જીતવા માટે 249 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તેણે માત્ર 38.4 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો અને સારું એવું પ્રદર્શન દેખાડ્યું હતું તો બીજી તરફ હાલમાં જે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે નાગપુરમાં જીત બાદ હર્ષિત રાણા દ્વારા વિવાદને લઈને ખુલાસો કર્યો છે

હર્ષિત રાણાએ વિવાદ પર તોડી ચુપ્પી

વધુમાં જણાવી દઈએ તો હર્ષિત રાણા ફરી એકવાર ચર્ચામાં છે ભારતીય ટીમને જીત બાદ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે પોતાની વન ડે ડેબ્યૂ મેચ રમીને ત્રણ વિકેટ લીધી હતી રાણા એક સમયે ખૂબ જ મોંઘો ક્રિકેટર રહ્યો છે અને ફિલ સોલ્ટે તેની માત્ર એક ઓવરમાં જ 26 રન આપ્યા હતા ત્યારબાદ રાણાએ શાનદાર વાપસી કરી હતી. પરંતુ અંગ્રેજી અને 10 મી ઓવરમાં બે વિકેટ લીધી હતી હાલમાં તેમણે ચાલી રહેલા મહત્વપૂર્ણ વિભાગમાં ફરી એકવાર તેમને મોટો ખુલાસો કર્યો છે

ઇંગ્લેન્ડ સામે ટી ટ્વેન્ટી ડેપ્યુ કર્યા બાદ હરસિધ્ધ રાણાએ શિવમ દુબે ની જગ્યાએ સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં ઉતરી હતો. હાલમાં ફરી એકવાર તેમણે મહત્વનું અપડેટ આપી હતી અને તેમણે આ અંગે ખુલીને વાત કરી હતી રાણા મેદાનમાં પ્રવેશતાની સાથે છે સ્પેલથી મેચનો માર્ગ બદલી નાખ્યો હતો સારું એવું પ્રદર્શન પણ કર્યું હતું. મહાન બેટ્સમેન સુનિલ ગાવજ કરે પણ આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો કારણ કે હરસિધ્ધ રાણાને કોન્કશન સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં ઉતારવાના નિર્ણયથી અંગ્રેજી ખેલાડીઓ દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી

 

Join WhatsApp

Join Now

Leave a Comment