IND vs ENG 4th T20 2025: મેદાનમાં ઉતરતા જ હર્ષિત રાણાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી ઘટના

IND vs ENG 4th T20 2025:  ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તેમણે ઇંગ્લેન્ડ સામેની મેચની વચ્ચે જ ડેબ્યૂ કર્યું છે જેથી તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે આ સાથે જ તેમને અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી-ટ્વેન્ટી મેચ પુણેમાં રમાઈ હતી આ મેચમાં શિવમ ડુબે ઘાયલ થયા પછી હર્ષિત રાણાને કનેક્શન સબટીટ્યુટ તરીકે રમવાની તક મળી હતી આ દરમિયાન તેમને રેકોર્ડ બનાવ્યો હતો. મેચની વચ્ચે તેમના ડેપ્યુ કરતા જ તેમના ચાહકો પણ ખુશ થયા હતા ભારતીય ઇનિંગની છેલ્લી ઓવરમાં ઓવરટનનો એક બોલ ડુબેના હેલ્મેટ પર લાગ્યો હતો ત્યારથી ભારતીય ટીમની ફિલ્ડિંગમાં  ઉતરી ત્યારે દુબેની  જગ્યાએ રાણા મેદાનમાં આવ્યો હતો. આ સાથે જ હર્ષિત રાણાએ મેદાનમાં ઉતરતાની સાથે છે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો અને ડેબ્યૂ કરનાર વિશ્વનું પ્રથમ ખેલાડી બની ગયો છે 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20I મેચ

વધુમાં જણાવી દઈએ તો હર્ષિત રાણા હાલ ચર્ચામાં છે તેમને મેચ વચ્ચે ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો છે આ સાથે જ હાર્દિક પંડ્યા ની અડધી સદીની મદદથી 181 રન તો સારી ને પ્રથમ બેટિંગમાં કરવાનું નિર્ણય લીધા બાદ ટીમ ઇન્ડિયાએ શિવમ ડુબે અને હાર્દિક પંડ્યા ની અડધી સદીની મદદથી 181 રન બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મેચમાં ટીમ ઇન્ડિયા ની શરૂઆત સારી ન હતી પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા જેથી તેમના ચાહકો પણ થોડાક નારાજ થયા હતા. જ્યારે સંજુ samsung પણ એક રન બનાવી શક્યા એક સમયે ભારતે 79 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હાર્દિક અને દુબેએ ૫૩ રનની ઇનિંગ્સ રમી   ટીમને આ સ્કોર સુધી પહોંચાડી હતી

Join WhatsApp

Join Now

Leave a Comment