Ind vs Aus: દુબઈ ખાતે રમાયેલ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે સારું એવું પર્ફોમન્સ કર્યો છે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટ ભારતે હરાવ્યો છે સતત ત્રીજી વખત ટુર્નામેન્ટની સેમિફાઇનલ પર પહોંચી ગયું છે આપ સૌને વધુમાં જણાવી દઈએ તો ઇંગ્લેન્ડને 2013માં પણ હરાવ્યું હતું અને ટાઈટલ જીત્યું હતું જ્યારે 2017માં પણ પાકિસ્તાન સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટાઈટલ મેચ 9 માર્ચે રમાશે આ સાથે જ ભારતનો એક વધુ એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ન્યૂઝીલેન્ડ અથવા દક્ષિણ આફ્રિકા સામે આગામી મેચ હોઈ શકે છે
ગઈકાલે રમાયેલ મેચ ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ પડકાર જનક હતો કારણ કે ભારતીય ટીમ મજબૂતી સાથે બેટિંગ કર્યું હતું અને સારું એ ઉપરફોર્મન્સ પણ કર્યું હતું. આપ સૌને જણાવી દઈએ તો આ મેચમાં ઓસ્ટ્રેલિયા અને કેપ્ટન સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું નિર્ણય લીધો હતો ટીમ ઇન્ડિયાએ 49.3 ઓવરમાં 264 રન ઓલ આઉટ કરી દીધા હતા તેમના તરફથી સ્ટીવ સ્મીતે 73 અને એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી મહંમદ સમયે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. વરુણ ચક્રવતી અને રવીન્દ્ર જાડેજાને બબ્બે સફળતા મળી હતી
આપ સૌને જણાવી દઈએ તો ભારતે 48.1 ઓવરમાં છ વિકેટ 267 રન બનાવીને જીત હાસિલ કરી હતી ટીમ ઇન્ડિયા તરફથી વિરાટ કોહલીએ સારું એવું પર્ફોમન્સ કર્યું હતું વિરાટ કોહલીએ 84 રન બનાવ્યા હતા. આ સાથે જ શ્રેયસ ઐયરે 45 રન બનાવ્યા હતા રાહુલે 42 રન બનાવ્યા હતા અને અંતમાં તેમને છક્કા સાથે શરૂઆત કરી હતી હાર્દિક પંડ્યા એ 24 બોલમાં 28 રન બનાવ્યા હતા