IND vs BAN Playing 11: આઈસીસી ચેમ્પિયન ટ્રોપીની બીજી મેચ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમવા જઈ રહી છે આજે એટલે કે 20 ફેબ્રુઆરી 2025 ના રોજ બાંગ્લાદેશ સામે મેચ છે આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે આ સાથે જ બપોરે બેને 30 વાગ્યાની આસપાસ મેચ શરૂ થઈ જશે ચેમ્પિયન ટ્રોપીમાં દરેક ગ્રુપ સ્ટેજની મેચ મહત્વપૂર્ણ માનવામાં આવતી હોય છે બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે ત્યારે ચલો તમને જણાવી દઈએ આ મેચ અંગેની મહત્વપૂર્ણ વિગતો કયા કયા ખેલાડીઓ મેદાને ઉતરી શકે છે
ભારત બાંગ્લાદેશ વચ્ચે મેચના ટાઈમ ટેબલ અન્ય વિગત : IND vs BAN
20 મી ફેબ્રુઆરી 2025 ના રોજ એટલે કે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમવા જઈ રહી છે આજે મેચ બપોરે 2:30 વાગ્યાની આસપાસ રમાશે અને ટોચ 2 વાગ્યે થશે આ મેચ દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહી છે વધુમાં જણાવી દઈએ તો આ મેચ સ્ટાર પોર્ટ અને નેટવર્ક ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવશે ભારતમાં મેચ જીઓ હોસટાર પણ તમે જોઈ શકો છો
ભારતમાં 11 ખેલાડીઓની વાત કરીએ તો 11 ખેલાડીઓ ભારત મેદાનમાં ઉતરશે જેમાં રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ,મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.શ્રેયસ ઐયર ખિલાડી બાંગ્લાદેશ સામે સારું એવું પર્ફોમન્સ કરશે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ચેમ્પિયન ટ્રોફીની ક્રિકેટ ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આખરે હવે દુબઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહી છે