Champions Trophy 2025: 6 ફેબ્રુઆરીએ રમવા જઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચ ની વનડે સિરીઝ અંગે મહત્વની અપડેટ સામે આવી છે ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફી નો 20 ફેબ્રુઆરી તેનો પ્રથમ મુકાબલો રમાશે સાથે છે ક્રિકેટ ચાહકો માટે ટીમને લઈને મહત્વની અપડેટ સામે આવે છે કે એલ રાહુલને તેમજ વિરાટ કોહલીને ટોપ ઓર્ડરમાં સોપાય તેવી બેવડી જવાબદારી આપ ત્રણેય ક્રિકેટરોને સોંપાય તેવી શક્યતાઓ છે કોણ વનડે રમશે અને કોણ ચેમ્પિયન ટ્રોફીની જવાબદારી સૌ પાસે તેમને લઈને ચાલો શું છે? અપડેટ વિગતવાર જાણીએ
સૌપ્રથમ વાત કરીએ ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેન કોણ હશે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચો માટે ટીમની પસંદગી 11 તારીખે કરવામાં આવશે આ અંગે પસંદગી પેનલને નોટિસ પણ આપી દેવામાં આવી છે ચાલો તમને હવે વિગતવાર જણાવ્યા કે ભારતમાં ટોપ ઓર્ડર બેટ્સમેન કોણ હોઈ શકે છે. ચેમ્પિયન ટ્રોફી માટે તેમની પસંદગી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 12 જાન્યુઆરી છે 12 તારીખ પહેલા ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેન ની પસંદગી કરવાની રહેશે જેમાં શુભમ ગીલ સાથે વિરાટ કોહલી શ્રેયસ ઐયર આ સાથે જ રોહિત શર્મા છે લગભગ તેમનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે પરંતુ બાર જાન્યુઆરી સુધીમાં મહત્વના ફેરફાર પણ થઈ શકે છે
શુ ખરેખર હાર્દિક પંડ્યાની થશે એન્ટ્રી?
અધિક પંડયા ની પસંદગી નક્કી છે તે અંગે પણ વિગતો મીડિયા અહેવાલોમાં સામે આવી છે આ સિવાય વોશિંગ્ટન સુંદર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ આ સાથે જ રિયાન પરાગની સાથે સ્પીન બોલિંગ ઓલરાઉન્ડ પર નિર્ભર કરશે જોકે સફેદ બોલમાં હોવાના કારણે અક્ષર સ્પીન મામલે જાડેજા અને પછાડી શકે છે તેવું પણ માનવામાં આવે છે એટલે કે રવિન્દ્ર જાડેજા આ અંગે બેસ્ટ જવાબદારી લઈ શકે છે વધુમાં હાર્દિક પણ ત્યાંની પણ એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે
ભારતીય ટીમમાં સંભવિત ખેલાડીઓના નામ
ભારતીય ટીમના સંભવિત ખેલાડીઓના નામની વાત કરીએ તો વિરાટ કોહલી સૌથી પ્રથમ છે રોહિત શર્મા શુભમ ગિલ વોશિંગ્ટન સુંદર આ સાથે સ્કૂલ યાદવ છે અક્ષર પટેલ છે હાર્દિક પંડ્યા છે કે એલ રાહુલ પણ છે અન્ય હર્ષદીપ જયસ્વાલ સહિતના ઘણા બધા ખેલાડીઓ છે પરંતુ આ નામ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે સાથે સરાયન પરાગ અને રવીન્દ્ર જાડેજા પણ છે