IND vs AUS: પ્રથમ દિવસે ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ,જાણો કોણે બનાવ્યા વધુ રન

Indian team all out for 150 runs

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધમાકેદાર પર્થમાં ક્રિકેટ મેચ એટલે કે ટેસ્ટ રમાઈ રહી છે ક્રિકેટ રસીકો માટે તહેવારથી પણ ટેસ્ટ કમ નથી કારણ કે લાંબા સમયથી બોડર ગાવસ્કર ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા . પરંતુ ભારત માટે સૌથી મોટો ઝટકો એ છે કે પ્રથમ ઈનિંગમાં જ માત્ર 150 રન બનાવ્યા હતા અને ઓલ આઉટ ટીમ થઈ હતી ભારત માટે નીતિશકુમાર રેડીએ સૌથી વધુ રણ એટલે કે 41 રન બનાવ્યા હતા સાથે જ ઓસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવુડે સૌથી વધુ ચાર વિકેટ પણ લીધી હતી 

પ્રથમ ટેસ્ટમાં ભારતે જોઈ એટલા રન બનાવ્યો નથી તેવું મીડિયામાં સામે આવ્યો છે વધુમાં જણાવી દઈએ તો ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે પોતાની પ્રથમ એ લિંગમાં સાત વિકેટ 68 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા હજુ ભારત સ્કોરથી 83 રન પાછળ છે એટલે ભારત માટે સારી બાબત છે 

જાણો ભારતની પ્રથમ મિનિંગમાં કોણે પડી વિકેટ અને રન

ક્રિકેટની વિગતવાર વાત કરીએ તો આ મેચમાં નીતીશકુમાર રેડી અને હર્ષિત રાણાનું ટેસ્ટ ડેબ્યૂ થયું છે આ સિવાય વધુમાં વાત કરીએ તો મેચ શરૂ થતા જ ભારતને યશસ્વી જસવાઈલ શૂન્ય અને આઉટ થતા તેમને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ વિકેટ ટકવાનું નામ જ નહોતું લીધી જોશ હેઝલવુડે 29 રન આપીને 4 વિકેટ લીધી  હતી આ સિવાય ઋષભ  પંતે 78 બોલમાં 37 રન કર્યા  અન્ય ખેલાડીઓની વાત કરીએ તો જયસ્વાલ અને દેવદંત શૂન્ય અને આઉટ થતાં ટીમમાં પણ ફટકો લાગ્યો હતો. વિરાટ કોહલી પાંચ રન હાસ્ય હોય એલ રાહુલે 26 રન બનાવ્યા  વોશિંગ્ટન સુંદરએ 4 રન બનાવ્યા હતા

Join WhatsApp

Join Now

Leave a Comment