IPL 2025 Schedule: IPL મેચના ચાહકો માટે મોટા સમાચાર,IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર થયું, વાંચો સમગ્ર વિગત

IPL 2025 Schedule:  IPL 2025ના આગામી સિઝનને લઈને  મોટા સમાચાર સામે આવ્યા છે હાલમાં જ ફૂલ શેડ્યુલ  જાહેર કરવામાં આવ્યું છે પ્રથમ મેચમાં ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર કરશે. આ સાથે જ આપ સૌને જણાવી દઈએ તો હાલમાં જ મહત્વની અપડેટ સામે આવે છે કુલ જે IPLના મેચ રમવા જઈ રહ્યા છે તે અંગે મહત્વની અપડેટ સામે આવી છે વધુમાં જણાવી દઈએ તો ઉદ્ઘાટન મેચમાં બે નવા કેપ્ટનો સામ-સામે આવશે.  સાથે જ IPLના ચાહકો માટે મોટા સમાચાર છે. વધુમાં જણાવી દઈએ તો પાટીદાર કેપ્ટનને આ વખતે  બનાવવામાં આવ્યો છે જ્યારે કલકત્તા હજુ સુધી તેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી

મળતી માહિતી અનુસાર ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ IPL ફોર્મેટ જોવા મળશે આઇપીએલની 10 ટીમો ચેન્નઈ સુપરકિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સ કોલકત્તા નાઈટ રાઈડ્સ રાજસ્થાન રોયલ આ સાથે જ ગુજરાત રાઇડ્સ રોયલ ચેલેન્જર્સ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ  બે મહિના સુધી યોજના ટુર્નામેન્ટમાં પણ કિતાબ માટે સખત પ્રયાસ કરશે અને આ વખતે કુલ 74 મેચ રમાશે

IPL  મેચની જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે સારા સમાચાર છે અને ફાઇનલી હવે શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યો છે ઓનલાઇન બધું જ શેડ્યુલ સામે આવી ગયું છે જે પણ ક્રિકેટ ચાહક શેડ્યુલ જોવા માંગે છે તેઓ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી પૂરું શિડ્યુલની વિગતો વાંચી શકે છે કયો મેચ કઈ તારીખે કેની સામે રમાશે તેનું શેડ્યુલ પણ હાલમાં જ બહાર પાડવામાં આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment