ODI captain : વન-ડે મેચમાં કેપ્ટનમાં નવું નામ ચર્ચામાં આવ્યું, રોહિત શર્માનું પત્તુ કપાશે

ચેમ્પિયન ટ્રોફીને લઈને દરરોજ નવ-નવા સમાચાર આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર મોટી અપડેટ સામે આવી છે ટીમ ઇન્ડિયાના એક વિસ્ફોટક ખેલાડી એટલે કે રોહિત શર્મા બાદ હવે અન્ય ક્રિકેટરનું નામ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે વન-ડે કેપ્ટન બની શકે છે મીડિયા રિપોર્ટ નું માનીએ તો રોહિત શર્માના ભવિષ્યને નિર્ણયને લઈને મહત્વનો અપડેટ સામે આવ્યો છે હવે રોહિત શર્મા બાદ એક અન્ય ક્રિકેટર કેપ્ટન બની શકે છે હાલમાં જ હાર્દિક પંડ્યા ખૂબ જ જલ્દી ભારતીય ટીમનો વન-ડે કેપ્ટન બની શકે તેવી શક્યતાઓ મીડિયા હોલમાં સામે આવી છે 

વનડે કેપ્ટન અંગે મોટી અપડેટ

હાલમાં જે વિગતો અને માહિતી સામે આવી રહી છે તે મુજબ સૂર્યકુમાર યાદવને ભારતનો ફુલ ટાઈમ બનાવી દીધો છે ત્યારે વધુ એક અપડેટ એ પણ સામે આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યાને આ અંગે નજર અંદાજ કરવામાં આવ્યો હતો પરંતુ ફરી એકવાર એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ચેમ્પિયન ટ્રોપી માટે શુભમન ગીલને વાઇસ કેપ્ટન બનાવી શકે છે અને બનાવવામાં આવ્યો છે ત્યારે હવે ઇંગ્લેન્ડ સામે મેચ પૂરી થઈ છે તેમાં ટી ટ્વેન્ટી સિરીઝમાં અક્ષર પટેલ વાઇસ કેપ્ટન હતો હવે ફરી એકવાર વન-ડેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી શકે છે

બીસીસીઆઈ પણ મહત્વનો નિર્ણય લઈ શકે છે તો બીજી તરફ હેડ કોચ ગૌતમ ગંભીરનું માનવું છે કે હાર્દિક પંડ્યા એ ભૂતકાળમાં પણ ખૂબ જ અન્યાયનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવે તેમને સંબંધિત મહત્વનો નિર્ણય લેવામાં આવી આપ સૌને વધુમાં એ પણ જણાવી દઈએ તો કે તેનું ફોર્મ પણ ખૂબ જ શાનદાર છે વિરાટ કોહલીનું ફોર્મ જ્યારે ખરાબ થયું હતું ત્યારે હાર્દિક પંડ્યાનું ફોર્મ પણ ખૂબ જ શાનદાર રહ્યું છે. સૂર્યકુમાર યાદવ ઇંગ્લેન્ડ સામે પાંચ મિનિટ સીરીઝમાં માત્ર 28 રન બનાવી શક્યો હતો તો બીજી તરફ વન-ડે સિરીઝમાં તેમનું પ્રદર્શન થોડુંક સારું દેખાણું હતું હવે આવનારા સમયમાં એવું માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા વન-ડેમાં કેપ્ટન બની શકે છે તેની શક્યતાઓ વધુ છે

Join WhatsApp

Join Now

Leave a Comment