IND vs ENG: હાલ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ક્રિકેટની મેચ ચાલી રહી છે તે દરમિયાન ઘણી બધી અપડેટ સામે આવી રહી છે કેપ્ટન રોહિત શર્માએ 119 રનની સદી અને શુભ મન ગીલ 60 રન સાથે પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશી ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટિવ હરાવ્યું હતું. ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ તો રોહિત શર્મા આ વખતે શાનદાર પરફોર્મન્સ ખેલાડી તરીકે સામે આવ્યો છે એટલું જ નહીં દરેક મેચમાં તેમનું પરફોર્મન્સ ખૂબ જ સારું જોવા મળે છે ટીમ ઇન્ડિયા એ ત્રણ મેચની સીરીઝમાં 2-0 થી અજય સરસાઈ મેળવી લીધી છે સાથે જ ગિલની વિસ્ફોટક એની મદદથી 44.30 ઓવરમાં 308 રન બનાવીને જીત મેળવી હતી હવે રોહિત શર્મા ને લઈને હાલમાં જ એક મહત્વની અપડેટ સામે આવી છે જે દરેક ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ મહત્વની હોઈ શકે છે
રોહિત શર્માએ ફટકારી સદી
રોહિત શર્મા નું સંઘર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે પરંતુ રોહિતે બેટિંગ માટે યોગ્ય પેજ પર 26 ઓવરમાં આદિલ શરીરની બોલ પર લોંગ ઓફ સિક્સર ફટકાર હતી અને પોતાની 32 મી સદી પૂરી કરીને રાહતનો શ્વાસ લીધો હતો રોહિત શર્માએ લાંભા સમયથી સધી અને સંઘર્ષ અને અદભુત પર્ફોમન્સ માટે ખૂબ જ જાણીતો ખેલાડી છે વધુમાં જણાવી દઈએ તો તેમણે હાલમાં સદી પૂરી કરતા ની સાથે જ તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે જ તેમણે 76 બોલ રમ્યા જેમાં 9 ફોર ફટકારી હતી રોહિતની 90 બોલમાં 12 ચોખા અને સાથ સિક્સરની મદદથી 44.3 ઓવરમાં છ વિકેટ અને 308 રન બનાવીને પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો હતો