IND vs ENG: હાલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડેની સિરીઝ ચાલી રહી છે ત્યારે છેલ્લી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહી છે આ દરમિયાન ક્રિકેટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટીમ ઇન્ડિયાને પહેલો મોટો ઝટકો લાગ્યો છે આ મેચમાં ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોજ બોલ્ટરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે આ સિરીઝમાં તેઓ સતત ટોસ જીતી રહ્યા છે પરંતુ બે મેચ તેઓ હારી ગયા છે ટોચ ભલે જીતી રહ્યા હોય પરંતુ તેમને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે હાલમાં જે સિરીઝ ચાલી રહી છે વનડે ની તેમાં પણ તેમને હાલનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ તમામ વચ્ચે હવે ટીમ ઇન્ડિયા ને મોટો ઝટકો લાગ્યો છે ચલો તમને શું છે સમગ્ર વિગત ક્રિકેટ જગતને લઈને તેના વિશે જણાવીએ
રવિન્દ્ર જાડેજા અને મહંમદ સમીને ભારતીય ટીમમાં આરામ આપવામાં આવ્યો છે જેથી વરૂણ ચક્રવતી ફીટ નથી પરંતુ જે મુખ્ય પર્ફોમન્સ ખેલાડી છે તેવો આરામમાં છે જેથી ભારતીય ક્રિકેટ ટીમને પણ મોટો ઝટકો લાગી શકે છે બીજી તરફ ચક્રવતીના સ્થાને વોશિંગ્ટન સુંદર કુલદીપ યાદવ અને અર્થદીપ સિંહને પણ તક મળી શકે તેવી ચર્ચા થઈ રહી છે રોહિત શર્મા ની આગેવાની હેઠળ ભારતીય ટીમ સિરીઝ 2-0 ની અજેય લીડ જાળવી રાખી છે. આ સાથે જ ICC ચેમ્પિયન ટ્રોફી 2014 થી 25 પહેલા બંને ટીમોની છેલ્લી મેચ છે તેવું માનવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ રમવા જઈ રહેલી વન-ડેની સિરીઝમાં મુકાબલો થશે ત્યારે જોવાનું રહેશે કે આવનારા સમયમાં ઇન્ડિયન ટીમનું કેવું પર્ફોમન્સ રહે છે આમ તો ઇંગ્લેન્ડ ભારત સામે દરેક વખતે હાલનો સામનો કરવો પડે તેવી સ્થિતિમાં છે
રોહિત શર્માની વાત કરીએ તો ગયા મેચનો સદી બનાવનાર ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં એક રન બનાવીને આઉટ થતા જ તેમને મોટો ઝટકો લાગ્યો છે સાથે જ પોતાની ઈનિંગ ના બીજા બોલ પર આઉટ થયો છે તે વિકેટ પાછળ માર્કના હાથે કેચ આઉટ થયો છે જેથી ટીમ ઇન્ડિયાને પણ મોટો ઝટકો લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે