સાનિયા મિર્ઝાએ પૂર્વપતિ શોએબ મલિકનું નામ પોતાના ઘરમાંથી કાઢી નાખ્યું. જાણો શું નવું નામ લખ્યું

પાકિસ્તાની ક્રિકેટર સોયબ મલિક અને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના છૂટાછેડા થયા ના એક વર્ષ થઈ ચૂક્યા છે ફરી એકવાર બંને ચર્ચામાં આવ્યા છે ચર્ચા નું કારણ સાનિયા મિર્ઝાએ તેના દુબઈ સ્થિર ઘરમાંથી તેના પૂર્વપતિ સ્વયં મલિક નું નામ હટાવી દીધું છે સાનિયા મિર્ઝા એ હવે દુબઈ સ્થિત પોતાના ઘર પર સોયબ માલિકના નામની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિનું નામ લખ્યું છે જેને લઈને તેઓ બંને ખૂબ જ ચર્ચામાં છે સાનિયા મિર્ઝા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને એ પણ ચર્ચા થઈ રહી છે કે સાનિયા મિર્ઝા ફરી એકવાર અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરશે હવે કોનું નામ લખ્યું છે તેના વિશે ચલો તમને વિગતવાર જણાવીએ

સાનિયા મિર્ઝાએ દુબઈ સ્થિત પોતાના ઘર પર કોનું નામ લખ્યું?

મીડિયા રિપોર્ટનું માન્ય તો સાનિયા મિર્ઝાએ તેના મુંબઈ સ્થિત પર શોએબ મલિકના નામને બદલે  તેના પુત્ર ઇઝાનનું  નામ લખ્યું છે આ પરિવર્તન સાનિયા મિર્ઝા માટે એક નવી શરૂઆત છે સાથે જ  સાનિયા મિર્ઝા આવે તેના પુત્ર વિધાન સાથે આ ઘરમાં રહેવાનું વિચારી રહી છે રિપોર્ટનું એ પણ માનવામાં આવી રહ્યું છે કે વિલાનું કામ પૂર્ણ થવાનું છે અને સાનિયા મિર્ઝા સ્થળાંતર પહેલાં જ માત્ર નાનું કામ બાકી રહી ગયું છે તે પૂર્ણ કરીને તેઓ તે ત્યાં જતી રહેશે

વધુમાં માહિતી એ પણ સામે આવી રહી છે કે લાંબા સમયથી પોતાના પુત્ર સાથે તેઓ યુએઈમાં  રહેતી હતી સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે ઇઝાન હવે તેની સૌથી મોટી પ્રાથમિકતા છે  આ સાથે જ સાનિયા મિર્ઝાએ પોતાના દીકરા અને પોતાના સૌથી સારો મિત્ર ગણાવ્યો છે 2010માં સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા બાદ શોએબ  મલિકે આયેશા સિદ્દીકીને  છૂટાછેડા આપી દીધા હતા. બંને ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે પરંતુ ચર્ચાનું કારણ જે સામે આવ્યું છે તે ખૂબ જ સરળ કારણ છે પરંતુ મીડિયા અહેવાલોમાં જે રીતની ચર્ચાઓ થઈ રહી છે કે સાનિયા મિર્ઝા બીજા લગ્ન કરી શકે છે

 

Join WhatsApp

Join Now

Leave a Comment