Sanju Samson: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ T-20 સીરિઝ રમાઈ રહી છે ઘણા બધા ક્રિકેટરો ચર્ચામાં આવ્યા છીએ આ સાથે જ રાજકોટમાં રમાઈ રહેલી સિરીઝની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડ ભારતને 26 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ત્રીજો મુકાબલો હાલ મંગળવારે રાજકોટમાં રમાયો હતો હાલમાં જ સંજુ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને ખૂબ જ ચર્ચામાં છે એવું માનવામાં આવી રહ્યું છે કે સંજુ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયો છે અને તેમની ન્યુઝ હાલ ભારતભરમાં ટ્રેડિંગ કરી રહી છે આપ સૌને જણાવી દઈએ તો ભારતીય ટીમ નવ વિકેટ પર 146 રન બનાવી શકી હતી જે ઇંગ્લેન્ડ ટીમે 172 રન નું ટાર્ગેટ આપ્યો હતો પરંતુ અમે રણ વિશે નહીં પરંતુ સંજુ વિશે જે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે તે વિશે વિગતવાર માહિતી આપીશું
હાલમાં જે મીડિયામાં ચર્ચાઓ થઈ રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો મેચમાં વિકેટકીપર બેટમેન્શન સંજુ સેમસન ટીમ માટે માથાનો દુખાવો બન્યું હોય તેવું લાગી રહ્યું છે આ મેચમાં સંજુ સેમસન જે રીતના આઉટ થયો છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે અને ઘણા બધા ક્રિકેટરો તેમનાથી નારાજ હોય તેવું પણ લાગી રહ્યું છે જે મીડિયામાં જાણવા મળ્યું છે સંજુ સો ટોપ લેન્થ બાઉન્સર બોલ સામે અનકમ્ફર્ટેબલ અનુભવ કરતો હતો તે સ્પષ્ટપણે દેખાયું હતું
વધુમાં જણાવી દઈએ તો સંજુ કોલકત્તા અને ચેન્નાઈમાં ઇંગ્લેન્ડમાં ફાસ્ટ બોલર જોફરા આર્ચરે શોર્ટબોલ પર આઉટ કર્યો હતો પરંતુ રાજકોટમાં તેમનું પર્ફોમન્સ ખૂબ જ કમજોર દેખાઈ રહ્યું છે.રાજકોટમાં મેચની વાત કરીએ તો સંજુએ છ બોલમાં માત્ર છ જ રન બનાવ્યા હતા. આપેલા સંજય કોલકત્તા ના ઇન્ડિયન ગાઈડર્સમાં 26 રન અને ચેનલમાં પાંચ રન બનાવ્યા હતા. પરંતુ હવે લાગી રહ્યું છે કે સંજુ હવે ટીમ માટે ખૂબ જ માથાનો દુખાવો બની ગયો છે અને તેમનું પરફોર્મન્સ પણ ખૂબ જ કમજોર જોવા મળ્યું હતું