IPL 2025 : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચારથી કારણ કે હવે IPL 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને વધુમાં જણાવી દઈએ તો પ્રથમ મેચ બસ તેનું નસીબ હવે શાર્દુલ ઠાકોર(Shardul Thakur)નું ચમકી ગયું છે હાલમાં તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે તેમને ઓપ્શનમાં અનસોલ્ડ રહેલા શાર્દુલને બે કરોડ રૂપિયામાં લખનઉ સુપર જોઇન્ટ્સને તેની ટીમમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે ચલો તમને ભાંગી વિગતવાર માહિતી જણાવીએ
જે વિગતો સામે આવી રહી છે મીડિયા અહેવાલો મુજબ તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો લખનઉ સુપર જોઈન્ટ 24 માર્ચ દિલ્હી કેપિટલ સામે સીઝનની પ્રથમ મેચ રમવાની છે ત્યારે આ પહેલા સ્ટીમના ઘણા બોલરોને ઈજાગ્રસ્ત છે ત્યારે જેમાંથી એક મોહસીન ખાન છે જે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે તેથી તેના સ્થાને હવે ઠાકોરને સાઇન કરવાની તૈયારીઓ ચાલી રહી છે
IPL 2025 મેચની શરૂઆત થતા જ હવે સત્તાવાર મીડિયા રિલીઝમાં સામે આવ્યું છે કે લખનઉ સુપર જાયન્ટમાં આવે ફાસ્ટ બોલર મોહસીન ખાનની જગ્યાએ હવે ઠાકોરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જેથી મેચ વધુ રસપ્રદ બને તેવી શક્યતાઓ છે 18મી સિઝનમાંથી બહાર કરવામાં આવ્યો હતો મોહસીન ખાનને ત્યારે હવે તેમની જગ્યાએ તે લડશે આપ સૌને જ વધુમાં જણાવી દઈએ તો ipl માં પાંચ ટીમો માટે કુલ 95 મેચ રમે છે તેમનું પરફોમન્સ પણ ખૂબ જ શાનદાર છે હવે તેઓ લખનવ ટીમ માટે પર્ફોમન્સ કરતા નજરે ચડશે