Siddharth Kaul Retirement : ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક ઝટકો આપે તેવા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં રમતો જોવા નહીં મળે કારણ કે હવે તેમણે નિવૃત્તિ જાહેર કરી છે સિદ્ધાર્થના ઘણા બધા એવા ચાહકો છે જેમણે વર્ષોથી ફાસ્ટ બોલર તરીકે જોતા આવ્યા છે ત્યારે સિદ્ધાર્થે 2018માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ડેપ્યુ કર્યું હતું સિદ્ધાર્થ ટીમ ઇન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ 2008 જીતવામાં પણ તેમનો મોટો ફાળો રહ્યો છે IPL 2025 મેગા ઓક્સન પણ કોઈ ટીમ એ સિદ્ધાર્થ માટે બોલી લગાવી ન હતી સોશિયલ મીડિયા પર તેમણે હવે એક પોસ્ટના માધ્યમથી નિવૃત્તિ જાહેર કરી છે
વધુમાં વિગતવાર માહિતી જણાવી દઈએ તો સિદ્ધાર્થનું કરિયર ખૂબ જ રસપ્રદ રહ્યું છે IPL કર્યાની વાત કરીએ તો તેમણે દિલ્હી ડેડડેવિલ્સ કલકત્તા નાઈટ રાઈડ આ સિવાયની ઘણી બધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં પણ તેમણે અદભુત પ્રદર્શન કર્યું હતું સાથે જ આપ સૌને જણાવી દઈએ તો IPL 2025 સરાજીમાં તેમણે ખરીદો ન હતો પરંતુ છેવટે તેમણે 34 વર્ષે પંજાબના ફાસ્ટ બોલર હવે નિવૃત્તિની જાહેરાત કરી છે પરંતુ તેમનો ચાહક વર્ગ ખૂબ જ મોટો છે તેમની નિવૃત્તિથી ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે
સિદ્ધાર્થે ‘X’ પર મહત્વની પોસ્ટ જાહેર કરી હતી તેમણે મેસેજ આપીને પોતાની નિવૃત્તિની અપડેટ આપી હતી તેમણે જણાવ્યું હતું કે “ભારતમાં મારી કારકિર્દી ખતમ કરવાનો અને નિવૃત્તિની જાહેરાત કરવાનો સમય આવી ગયો છે” તેમણે મહત્વની અપડેટ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આપી હતી તેમને એ પણ જણાવ્યું હતું કે મારા માતા પિતા અને પરિવાર તેમના બલિદાન અને આત્મવિશ્વાસ માટે સહાનુભૂતિ માટે મારા સાથી ખેલાડીઓનું આભાર માનું છું આ સિવાયની ઘણી બધી બાબતો પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટના માધ્યમથી શેર કરી હતી અને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી