IPL 2025 : ક્રિકેટ ચાહકો માટે ફરી એક વાર મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ઇન્ડિયન પ્રીમિયમ લિંક (IPL) 2025 ની શરૂઆત આગામી 22 માર્ચથી થવા જઈ રહી છે તે દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે હવે આતુરતાનો અંત આવી જશે કારણ કે ટૂંક સમયમાં જ 23 માર્ચથી શરૂ થશે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પોતાની ઝુંબેશ શરૂ કરશે .હાલમાં જે વિગતો સામે આવી રહ્યા છે તેમ મુજબ હવે સૂર્યકુમાર યાદવ કેપ્ટન શીપ સંભાળી શકે તેવી શક્યતાઓ છે તેને CSK સામેની મેચમાં ટીમનું નેતૃત્વ કરી શકે તેવી શક્યતાઓ છે હાર્દિક યા નિર્ણયની જાહેરાત કરી હોવાનું પણ સામે આવ્યું છે આજે મીડિયા સાથે થયેલી વાતચીતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે
હાર્દિક પંડ્યા પર શ્લોક રેટના નિયમનું ઉલ્લંઘન કરવાના કારણે તેમના પર હવે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો બીજી તરફ IPL 2025ની પહેલી પ્રથમ મેચ CSK સામે રમાશે નહીં જેથી આ નિર્ણય હવે મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો માટે નિરાશા જનક રહેશે પરંતુ હાર્દિક પંડ્યા મુખ્ય ખેલાડી નેતા માનવામાં આવે છે 19 માર્ચે પ્રેસ સાથે થયેલી વાતચીત દરમિયાન હાર્દિકે સ્પષ્ટ કહ્યું હતું કે ગેરહાજરમાં સૂર્યકૂમાર યાદવ ટીમની કેપ્ટનશીપ સંભાળી શકે છે અને સૂર્યકુમારની આગેવાનીમાં ટીમ નેતૃત્વ કરી શકે છે શ્રેષ્ઠ પ્રદર્શન માટે હવે સૂર્યકુમાર યાદવ ની આગેવાની હેઠળ મેચ રમાશે ખાસ કરીને સીએસકે જેવી મજબૂત ટીમ સામે પોતાની કેપ્ટનશીપનું નેતૃત્વ કરી શકે છે