IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ રમાઈ રહી છે ત્યારે ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહી છે આ મેચ ટીમ ઇન્ડિયા ને 142 રનથી જીત મેળવી છે અને ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડી રહ્યો છે આપ સૌ જાણતા જશો કે અગાઉ પણ ભારત સામે ઇંગ્લેન્ડે હારનો સામનો કર્યો છે આપ સૌને જણાવી દઈએ તો ભારતે 142 રનથી જીત મેળવી છે અને સિરીઝ 3-0થી પોતાના નામે કરી. ખૂબ જ જલ્દી ipl સિરીઝ પણ શરૂ થવાની છે તે પહેલા જ વન-ડેમાં ઇંગ્લેન્ડે હારનો સામનો કર્યો છે ભારતે ધમાકેદાર ઇનિંગ રમીને 357 રનનો ટાર્ગેટ આપ્યો છે આ સાથે સ્ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ સારી વાત છે કે તેઓ ઇન્ડિયા ના પોતાના પુષ્ટ ભૂમિના મેદાનમાં જીત મેળવી છે વધુમાં રણ વિશે જણાવી દઈએ તો ટીમ ઇન્ડિયા એ 50 ઓવરમાં 356 રન કર્યા છે ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડ ટીમે 94.2 ઓવરમાં માત્ર 214 રન કર્યા હતા અને હાલનો સામનો કર્યો હતો
ટીમ ઇન્ડિયા 142 રનથી મેળવી જીત
અગાઉ મેચની વાત કરીએ તો બીજી મેચમાં પણ ટીમ ઇન્ડિયા જીત હાસિલ કરી હતી પહેલી મેચમાં પણ તેમને સારી એવી જીત મેળવી હતી અને સારું એવું પર્ફોમસ કર્યું હતું ત્યારે ત્રીજી મેચમાં પણ ભારતીય 142 રનથી જીત મેળવી છે ઇંગ્લેન્ડને 13 વર્ષ બાદ પણ ત્રીજી વન-ડે સિરીઝમાં ક્લીન ક્લિપ કર્યું છે અને હારનો સામનો કર્યો છે
વધુ જણાવી દઈએ તો ઇન્ડિયા ટીમે ઓક્ટોબર 2011માં પણ ઇંગ્લેન્ડને પાંચ મેચોની વન-ડેમાં સિરીઝમાં ક્લીન ક્લિક કર્યું હતું તે જ સમયે પણ ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવ્યું હતું આ વખતે સિરીઝ ત્રણ મેચથી હતી અને ત્રણે મેચમાં તેમણે હારનો સામનો કરવો પડી રહ્યો છે
ઇંગ્લેન્ડ ટીમના રનની વાત કરીએ તો મેચમાં ટો સારી ને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ એ 357 રનનું ટાર્ગેટ આપ્યું હતું જવાબમાં ઇંગ્લેન્ડ ટીમની વાત કરીએ તો માત્ર 214 રન 34.2 ઓવરમાં સમેટાઈ ગઈ હતી જેથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો