South Africa vs England: વરસાદના કારણે મેચ રદ થતાં આ ક્રિકેટ ટીમ જશે સેમિફાઇનલમાં, જાણો વિગત

South Africa vs England: આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ની ચોથી સેમિફાઇનલ ટીમ કોણ હશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ વરસાદના કારણે મેચનું પરિણામ નક્કી કરવામાં નથી આવ્યું આપ સૌને જણાવી દઈએ તો કરાચીમાં રમનારી સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ નું પરિણામ હજુ સુધી નક્કી કરવા માં નથી આવ્યું કારણકે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી અને ટીમ સેમિફાયલન્સ સુધી પહોંચી શકી નહોતી પરંતુ હવે આ મેચને લઈને મહત્વની અપડેટ સામે આવી છે ચાલો તમને વિગતવાર માહિતી આપીએ 

ચેમ્પિયન ટ્રોફી રમાઈ રહી છે તેના વચ્ચે હવે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની રમાયેલી મેચ હવે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી જેના કારણે હજુ સુધી સેમી ફાઇનલ સુધી મેચ પહોંચી નથી બંને ટીમો એક એક પોઈન્ટ પર આવીને અટકી ગઈ છે આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ સેમી ફાઇનલમાં પ્રવેશી ગઈ છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ટુર્નામેન્ટ માંથી બહાર કરવામાં આવે છે તેવી સ્થિતિ સર્જાય છે  વાતાવરણ અને હવામાન ચોખ્ખો હશે ત્યારે ફરી એકવાર સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છો

આ ક્રિકેટ ટીમની એન્ટ્રી થશે : South Africa vs England

સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી કારણ કે ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ફરી જતા હવે મેચ ધોવાઈ ગઈ હતી તો બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશી શકે છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ સાઉદ આફ્રિકાના 4.6 અને ગ્રુપ બીમાં ટોપ પર પહોંચે તેવું પણ માનવામાં આવી રહ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment