Virat Kohli: ગઈકાલે દુબઈમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં ખૂબ જ શાનદાર ઠક્કર જોવા મળી હતી ત્યારે ભારતે કરી બતાવ્યું અને પાકિસ્તાનને હરાવ્યું ચાહકો અને રોમાંચક મેસ ની અપેક્ષા રાખતા હતા તે રીતની જ મેચ ખૂબ જ સાંધા રહી છે ભારતનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે સાથે જ વિરાટ કોહલીએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભારતની અડધી ઇનિંગ પછી પાકિસ્તાનની સમર્થકો સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા. આમ જ પહેલા પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી ફોર્મમાં ન હોય તો કોઈ ફરક પડતો નથી ઓછામાં ઓછા રોહિત શર્મા સુભમન ગિલ અને શ્રેયસ ઐયર ટોપ ચાર ફોર્મમાં છે ભારતના આ ત્રણ ખેલાડીઓ પાકિસ્તાન માટે ખૂબ જ ખતરનાક રહ્યા છે અને રવિવારની રાતને પોતાની બનાવી અને અનેક રેકોર્ડ બનાવ્યા હતા
વિરાટ કોહલીએ સદી ફટકારી હતી 14 મહિનાના અંતરાલ પછી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટ કરી હતી આ વિરાટની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 51 મી સદી હતી તે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું 49 સુધીનો વિશ્વ રેકોર્ડ તોડી ચૂક્યો છે જ્યારે હવે તેમણે નવો રેકોર્ડ બનાવ્યો છે આ સિવાય પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીએ 15 રન બનાવ્યા કે તરત જ તેવી જ રીતે તે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી મેચોમાં 14000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે તેમનું ગઈકાલે પ્રદર્શન ખૂબ જ સાંધા રહ્યું છે દરેકની નજર વિરાટ કોહલી પર હતી વિરાટ કોહલીએ પોતાનું યોગદાન પૂરેપૂરું ભારતીય ટીમને જીતાડવામાં આપ્યું હતું