અમદાવાદમાં નકલી ડોલર છાપનાર ચાર આરોપી ફેક્ટરી લગાવી હતી… માસ્ટરમાઇન્ડ 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે
અમદાવાદમાં નકલી ડોલર છાપતો હતો, ફેક્ટરી લગાવી હતી… માસ્ટરમાઇન્ડ 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અમદાવાદ વટવા જીઆઇડીસી માં નકલી ડોલર છાપનાર ચાર આરોપીઓની SOG પોલીસના કબજામાં અમદાવાદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી સફળતા મેળવી છે. શહેરના વટવા વિસ્તારમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ ગેંગના ચાર સભ્યોને કસ્ટડીમાં લીધા … Read more