Free refilling of gas cylinders till 31st December
પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓ તા.૩૧ ડિસેમ્બર સુધી ફ્રી રીફીલિંગ કરાવી શકશે
By Pravin Mali
—
પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓ તા.૩૧ ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે ફ્રી રીફીલિંગ કરાવી શકશે પ્રધાનમંત્રી ઉજવલા યોજના હેઠળ ઓક્ટોબર થી ડિસેમ્બર – ૨૦૨૪ ...






