hockey coach arrested for raping girl in Haryana

hockey coach arrested for raping girl in Haryana

જુનિયર હોકી કોચે ધોરણ 12માં ભણતી સગીર હોકી ખેલાડી સાથે દુષ્કર્મ કર્યું ગર્ભવતી બનાવી

હરિયાણાના રેવાડી જિલ્લામાંથી એક ચોંકાવનારી અને હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. જુનિયર હોકી કોચ અંકુશ ભારદ્વાજની પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે ...