Maha Kumbh Mela's 'most beautiful sadhvi Harsha Richhariya started crying

Maha Kumbh Mela's 'most beautiful sadhvi Harsha Richhariya started crying

મહાકુંભ વાયરલ સાધ્વી હર્ષ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, મહાકુંભ છોડવાની જાહેરાત કરી ,હર્ષા રિચારિયા કેમ રડી?

પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભમાં આ વખતે શ્રદ્ધાનો મહાન સંગમ પણ વિવાદનું કેન્દ્ર બન્યો છે. હજારો સાધુઓ અને સાધ્વીઓ વચ્ચે સાધ્વી હર્ષ રિચારિયા ખૂબ ચર્ચામાં છે. ...