Ration Card EKYC Gujarat: બંધ કરો મામલતદાર ઓફીસ ધક્કા ખાવાનું અને ઘરે બેઠા આવી રીતે કરો રેશનકાર્ડ કેવાયસી

Ration Card EKYC Gujarat

Ration Card EKYC Gujarat: બંધ કરો મામલતદાર ઓફીસ ધક્કા ખાવાનું અને ઘરે બેઠા આવી રીતે કરો રેશનકાર્ડ કેવાયસી સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને મહત્વપૂર્ણ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે, જે તમારા પરિવારના તમામ રાશન લાભાર્થીઓની ચકાસણી સાથે સંબંધિત છે. જો તમને પણ આ મેસેજ મળ્યો હોય, તો ખાસ ધ્યાન રાખો! આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે … Read more