Ration Card EKYC Gujarat: બંધ કરો મામલતદાર ઓફીસ ધક્કા ખાવાનું અને ઘરે બેઠા આવી રીતે કરો રેશનકાર્ડ કેવાયસી

Ration Card EKYC Gujarat: બંધ કરો મામલતદાર ઓફીસ ધક્કા ખાવાનું અને ઘરે બેઠા આવી રીતે કરો રેશનકાર્ડ કેવાયસી સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને મહત્વપૂર્ણ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે, જે તમારા પરિવારના તમામ રાશન લાભાર્થીઓની ચકાસણી સાથે સંબંધિત છે. જો તમને પણ આ મેસેજ મળ્યો હોય, તો ખાસ ધ્યાન રાખો!

આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે KYC માટે તમારે તમારી નજીકની વાજબી કિંમતની દુકાન (FPS) પર જવાની જરૂર નથી. E-KYCની પ્રક્રિયા હવે તમે સરળતાથી ઘરે બેઠા પૂરી કરી શકો છો.
રાશનકાર્ડ ધારકો માટે એક સારી અપડેટ જાહેર કરવામાં આવી છે કે જે પણ રેશનકાર્ડ લાભાર્થીઓ છે તેમને હવે કચેરી કે મામલતદાર કચેરીએ રેશનકાર્ડ કેવાયસી માટે ધક્કા નહીં ખાવા પડે કારણકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં તમે ઓનલાઈન ઘરે બેઠા રાશનકાર્ડમાં એ કહેવાય છે સંપૂર્ણ રીતે કરી શકો છો મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, તમે તમારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો અને E-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
હાલમાં રેશનકાર્ડમાં 78 લાખ જેટલા રેશનકાર્ડ ધારકોએ તેમનો એક કેવાયસી વેરીફિકેશન કરાવી નાખ્યું છે અને જે બાકીના લાભાર્થીઓ છે તેમને વહેલી તકે રેશનકાર્ડમાં એ કેવાયસી કરવા માટે નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મેરા રાસન એપ્લિકેશન થી તે ઘરે બેઠા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકે છે જેની લીંક નીચે આપેલ છે

રેશન કાર્ડ E-KYC માટેની પ્રક્રિયા: Ration Card EKYC Gujarat

E-KYC પ્રક્રિયા:

  • માય રેશન (Mera Ration) એપ્લિકેશનનો ઉપયોગ કરીને E-KYC પ્રક્રિયા કરાવી શકાય છે.
  • તમારું આધાર નંબર, રેશન કાર્ડ નંબર, અને મોબાઇલ નંબર દાખલ કરીને E-KYC પૂર્ણ કરવું.
  • તમારું બાયોમેટ્રિક અપડેટ થયા બાદ, E-KYC પ્રક્રિયા સરળતાથી પૂરી થશે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો
લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો