Aadhar Card Online Update 2025: સરકારની મોટી જાહેરાત, હવે 14 ડિસેમ્બર પહેલા આધાર અપડેટ કરાવવું પડશે

Aadhar Card Online Update 2025: સરકારની મોટી જાહેરાત, હવે 14 ડિસેમ્બર પહેલા આધાર અપડેટ કરાવવું પડશે આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કેવી રીતે કરવું તેની બધાને મજા આવશે પણ અમે તમને સરળ રીતે જણાવી દઈશું કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેવી રીતે કરવું કારણકે આધાર કાર્ડ વગર અત્યારે કંઈ કામ થતું નથી અને આધાર કાર્ડ એ એક મહત્વનો દસ્તાવેજ છે જેના લીધે ગવર્મેન્ટ યોજનાઓ અને ઘણી બધી જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે

આધાર અપડેટ શા માટે જરૂરી છે? : Aadhar Card Online Update 2025

સરકારી યોજનાઓનો લાભ મળશે

  • પીએમ કિસાન યોજના, આયુષ્માન ભારત યોજના અને રેશન કાર્ડ જેવી સરકારી યોજનાઓમાં આધારની સાચી વિગતો હોવી ફરજિયાત છે.

બેંકિંગ સેવાઓ

  • તમારા આધારનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, KYC પ્રક્રિયા પૂર્ણ કરવા અને સબસિડી મેળવવા માટે થાય છે.

ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો, રેશન કાર્ડ ઓનલાઇન ચેક કરવાની રીત જાણો

ઓનલાઈન આધાર અપડેટ પ્રક્રિયા: આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ

  1. UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જાઓ. “મારો આધાર” વિભાગ પસંદ કરો તે પછી “My Aadhaar” પર ક્લિક કરો અને “Update Your Aadhaar” વિકલ્પ પસંદ કરો.12 અંકનો આધાર નંબર નાખો અને OTP દ્વારા લોગિન કરો.
  2. આધાર કાર્ડ અપડેટ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારુ, નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે.  વિગત ભરવાની રહેશે
  3. બધું સિલેક્શન થઈ ગયા પછી તમારે આધાર કાર્ડ અપડેટ માટે અમુક સેવાઓ મફતમાં છે અને અમુક આધારકાર્ડ સુધારા માટે તમારે ફી આપવાની રહેશે

Aadhar Card Online Update : Important Link 

Aadhar Card Online UpdateClick Here 

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો