વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ને આપી ટિકિટ

Congress has given ticket to Gulab Singh Rajput

Banaskantha: Congress has given ticket to Gulab Singh Rajput વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ને આપી ટિકિટ vav vidhan sabha election Banaskantha

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 2024 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને પોતાનો ઉમેદવાર ઘોષિત કર્યો છે. આ બેઠક કોંગ્રસ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે વાવમાં પક્ષના સમર્થકોની સંખ્યા વધારે છે. આ પેટાચૂંટણીની જરૂર પડે છે, કારણ કે ગેનીબેન ઠાકોર 2024 લોકસભા ચૂંટણીમાં વિજય મેળવતા વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી.

ચૂંટણીનું મતદાન 13 નવેમ્બર 2024ના રોજ યોજાશે અને પરિણામ 23 નવેમ્બર 2024ના રોજ જાહેર થશે. 3,10,681 મતદારોની આ બેઠકમાં કુલ 321 પોલીંગ સ્ટેશન પર મતદાન થવાનું છે, જેમાં 7 સખી મતદાન મથકો અને 1 આદર્શ મતદાન મથક છે

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સમયગાળો 

  • ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ: 18 ઓક્ટોબર 2024
  • ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25 ઓક્ટોબર 2024
  • ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ: 28 ઓક્ટોબર 2024
  • ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર 2024
  • મતદાનની તારીખ: 13 નવેમ્બર 2024
  • મત ગણતરીની તારીખ: 23 નવેમ્બર 2024
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ: 25 નવેમ્બર 2024

Join WhatsApp

Join Now

Leave a Comment