દિવાળી પહેલા પૈસાની વ્યવસ્થા ગુજરાત સરકારે કર્યું વહેલા પગારનું એલાન જાણો ક્યારે આવશે

by News

દિવાળીના તહેવારો નજીકમાં જ છે અને દિવાળીમાં કર્મચારીઓને પૈસાની ખોટ ન પડે એટલે કે ગુજરાત સરકારે તેમને વહેલો પગાર આપી દેવાનું જાહેર કરેલું છે Gujarat government announced early salary

23 થી 25 ઓક્ટોબર ની વચ્ચે આવશે પગાર

રાજ્ય સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે દિવાળી અને નવા વર્ષ પહેલા 23 થી 25 ઓક્ટોબર ની વચ્ચે કર્મચારીઓને ઓક્ટોબર નો પગાર ચૂકવવા છે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે કર્મચારીઓના સંગઠન એ ઓક્ટોબરના પગાર અને પેન્શનની વહેલા વિતરણ માટે રજૂઆત કરી હતી જેના પગલે બુધવારે સરકારે જાહેરાત કરેલી છે

એડવાન્સ પગાર પેન્શન ચૂકવશે

દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશી ના સમાચાર સામે મળ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર મહિનાના પગાર પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમ્યાન ચૂકવવામાં આવશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારીઓ નિવૃત પેન્શન આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કરેલ છે આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં ગણાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આ અંગે નાણા વિભાગને આપેલા નિશાન નિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનને ઓક્ટોબર મહિનાની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ કરવામાં આવશે

કઈ તારીખ છે દિવાળી?

દિવાળી 31 ઓક્ટોબર આવે છે એટલે કે કર્મચારીઓ અઠવાડિયા પગાર મળી જવાનું છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને બીજી કંપનીઓ અને સંસ્થાઓ પણ તેના કર્મચારીઓને વહેલો પગાર આપવાનું જાહેર કર્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment