ગુજરાતમાં ફરી વાદળા ફાટશે, વરસાદ નો નવો રાઉન્ડ શરુ, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નવી આગાહી

ગુજરાતમાં ચારે બાજુ વરસાદના પાણી પાણી થઈ ગયા છે અને બધા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે અને પાણી ભરાઈ ગયા છે. હજી પણ વરસાદ ઉભો રહ્યો નથી, આગામી પાંચ દિવસમાં ફરી વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગામી પાંચ દિવસમાં ગુજરાતના બધા જ વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને કેટલાક જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ માં રેડ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત તાપી વલસાડ ડાંગમાં રેડ એલર્ટ

સુરત, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એવી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે અને હજી પણ અમદાવાદમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થઈ છે કે છે. અત્યારે સુધીમાં સીઝનનો 100% વરસાદ અમદાવાદમાં થઈ ગયો છે પણ હજી સુધી મેઘરાજા જપે એમ લાગતા નથી.
હજી અમદાવાદમાં આપ ફાટી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીનો 100 ટકા વરસાદ થઈ ગયો છે પણ હજી સુધી મેઘરાજા ઉભા રહ્યા નથી આજે કાળા દિમાંગ વાદળ ગુજરાત પર મંડરાઈ રહ્યા છે અને ભારે વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો 

ગુજરાત તરફ ફરી આવશે લૉ-પ્રેશર

ગુજરાત તરફ ફરી આવશે લૉ પ્રેશર અને ફરી નવી આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં હવામાન દ્વારા ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. તાજેતરમાં અત્યંત વરસાદ અને પૂરની સ્થિતિને લીધે ગુજરાતમાં પૂરની સ્તિથી થઇ ગઈ અને ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે.

બે સપ્ટેમ્બર સાંજથી ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આગામી પાંચ દિવસ સુધી આ વરસાદ રહી શકે છે. છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું હતું જેના લીધે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં અને કચ્છ માં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. હવે બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર મજબૂત બની રહ્યું છે જેના લીધે આંધ્ર પ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચી છે અને આની અસર ગુજરાત પર થવાની શરૂઆત થઈ ગઈ છે .આ ડિપ્રેશનના લીધે ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં પૂર જેવી સ્થિતિ આવી શકે છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો