મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા ક્લાસ – 1 થી લઇને ક્લાસ – 4 પેન્શન અને બોનસ પેટે 50 કરોડ ચૂકવશે

Vmc to pay salary pension bonus benefits 2024

મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા ક્લાસ – 1 થી લઇને ક્લાસ – 4 પેન્શન અને બોનસ પેટે 50 કરોડ ચૂકવશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને, વર્ગ-4 ના 3500 કર્મચારીઓને બોનસ અને 8600 પેન્શનરોને પેન્શન સમયસર ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. Vmc to pay salary pension bonus benefits 2024

કોર્પોરેશન દ્વારા પેન્શન, દિવાળીના તહેવાર પહેલાં 26 ઓક્ટોબર સુધીમાં ચૂકવવામાં આવશે, જેનો અંદાજે 45 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ઉપરાંત, દરેક વર્ગના 10,000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને પણ ચાલુ માસનો પગાર અને બોનસ ઝડપથી ચૂકવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પ્રક્રિયાને અછોપી રાખવા માટે એકાઉન્ટ વિભાગે પત્રકો, ડેટા એન્ટ્રી ફોર્મ અને ઓડિટ કામગીરી શરૂ કરી છે. VMC દ્રારા દિવાળી પૂર્વે વિવિધ ખાતાઓના પેમેન્ટનું આયોજન પણ પૂર્ણ કરવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment