પીએમ કિસાન યોજના હેઠળ હવે ખેડૂતોને મળશે ₹9000 રૂપિયાની સહાય, જાણો મોટી જાહેરાતની સંપૂર્ણ વિગત

PM Kisan Nidhi: દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી મોદી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19મો હપ્તો આપવામાં આવશે તે અંગે હવે હાલમાં જ મહત્વની વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો આ યોજના હેઠળ લગભગ 22 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે પીટીઆઈના સમાચાર અનુસાર પીએમ કેશાન યોજના હેઠળ દરેક લાભાર્થીઓને દર 4 મહિને ₹2,000ના ત્રણ સમાન હપ્તા વાર્ષિક 6000 રૂપિયા સુધી લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે એવી પણ એવી ચર્ચા થઈ રહી છે કે આ હપ્તાના પૈસા વધારી દેવામાં આવ્યા છે ચલો આ અંગે સંપૂર્ણ વિગતો જણાવીએ

ખેડૂતોને વર્ષમાં આટલા રૂપિયાની આપવામાં આવે છે સહાય

પીએમ કિસાન યોજના હેઠળ દરેક ખેડૂતોને ₹2,000 સીધા દર ચાર મહિને આપવામાં આવે છે ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક ₹6,000 સુધીનો લાભ આપવામાં આવે છે સરકારે અત્યાર સુધીમાં કુલ ૩.૪૬ લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે અને સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે ત્યારે 19 માં હપ્તાના પ્રકાશન પછી આ સંખ્યા વધીને હવે 3.68 લાખ કરોડ રૂપિયા થઈ જશે હવે તમામ ખેડૂતો 19 માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ચલો તમને આ અંગે વધુ વિગતો પણ જણાવીએ નીચે 19 માં હપ્તા અંગેની વિગતો વાંચી શકો છો

પીએમ કિસાન યોજનાની સહાયમાં કરાયો વધારો : PM Kisan Nidhi 2025

પીએમ કિસાન યોજનાની મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે આપ સૌને જણાવી દે તો રાજસ્થાન સરકારે પણ બુધવારે બજેટ રજૂ કર્યો હતો કે દરમિયાન નાણામંત્રી દિયા કુમારીએ ઘણી બધી મોટી જાહેરાતો કરી હતી રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં હવે વધારો કરવામાં આવ્યો છે ત્યાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9000 રૂપિયા આપવામાં આવશે કેન્દ્ર સરકાર વાર્ષિક 6000 રૂપિયા આપે છે ₹3,000 રાજસ્થાન સરકાર તરફથી આપવામાં આવશે કેન્દ્ર સરકારે હવે વાર્ષિક 6000 રૂપિયા આપે છે ત્યારે ₹3,000 રાજસ્થાન સરકાર તરફથી આપવામાં આવશે ગુજરાતના ખેડૂતો માટે આ વખતે કેટલા નાણાકીય સહાયતા આપવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી

Join WhatsApp

Join Now

Leave a Comment