PMRF Scheme : વિદ્યાર્થીઓને દર મહિને 80 હજાર રૂપિયા,પીએચડીમાં સીધો પ્રવેશ અને 10,000 ની નવી ફેલોશીપ

PMRF Scheme : વર્ષ 2025 નું બજેટ નાણામંત્રી દ્વારા એક ફેબ્રુઆરી 2025 ના રોજ રજૂ કરી દેવામાં આવ્યો છે જેમાં ટેક્સને લઈને શિક્ષણ ક્ષેત્રમાં લઈને નવી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે  પીએમ ફેલોશિપ  યોજના શરૂ કરવામાં આવે છે આ યોજના ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે સ્ત્રી હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા  વિદ્યાર્થીઓ હોય તેમને ફેલોશીપ સ્કીમ હેઠળ 10 હજાર રૂપિયા ફેલોશીપની જાહેરાત કરવામાં આવી છે વિશેષ અમુક વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જેમકે  IITs, IISERs અને IISc માં Ph.Dમાં આ સ્કીમ હેઠળ સીધો પ્રવેશ  મેળવી શકે છે સાથે જ સ્કોલરશીપ પણ મેળવી શકે છે આપ સૌને જણાવી જોઈએ તો દર વર્ષે દરેક વ્યક્તિને પાંચ વર્ષ માટે પ્રતિવર્ષ બે લાખ રૂપિયા સુધી સંશોધન ગ્રાન્ટ મેળવી શકે છે ચલો તમને જણાવ્યા સ્કીમ વિશે થોડીક માહિતી 

PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ (PMRF Scheme)

આ યોજના હેઠળ  તમામ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવામાં આવે છે સ્કોલરશીપ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ખાસ કરીને પ્રધાનમંત્રી રેશ જ ફેલોસીફ યોજના ભારતના ડોક્ટર સંશોધન માટે ખાસ કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ફેલોશીપ આપવાની યોજના છે નાણામંત્રી દ્વારા હાલમાં જ બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે પ્રથમ વખત આ યોજનાની જાહેરાત વર્ષ 2018 અને 19 ના બજેટમાં કરવામાં આવી હતી

વધુમાં વિગતો આપીએ તો જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પીએમ રિસર્ચ ફેલોશીપ સ્કીમ પીએચડી અભ્યાસ કરતા તમામ રિસર્ચ કરવા માટે લાગુ કરવામાં આવી છે આ યોજના અંગે નવી માહિતી નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે આગામી પાંચ વર્ષ માટે 10,000 ની નવી ફેલોસીપી આપવામાં આવે છે જો તમે પણ આ શૈક્ષણિક સાથે  જોડાયેલા છો તો તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો પરંતુ અમુક પાત્રતા અને અમુક નિયમો નક્કી કરવામાં આવ્યા છે

વધુમાં જણાવી દઈએ તો આ તમામ સંસ્થાઓમાં  જોડાયેલા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવી શકે છે જેમ કે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)  આ સિવાય AICTE) અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સ (CFTIs) સાથે સંલગ્ન સંસ્થાઓમાં M.Tech કરી રહેલા  તમામ વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પ્રોવાઇડ કરવામાં આવે છે અને આ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને 12400 ની માસિક ફેલોશિપ પ્રોવાઇડ કરવામાં આવે છે

Join WhatsApp

Join Now

Leave a Comment