યોજના હેઠળ સામેલ પત્રક અનુસાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવે છે. સદર લક્ષ્યાંકની મર્યાદામાં તાલુકવાર લક્ષ્યાંકની ફાળવણી કરવાની રહેશે. જેમાં જંગલ વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકાઓમા અન્ય તાલુકા કરતાં ૨૫% વધારે લક્ષ્યાંકની ફાળવણી કરી આઈ-ખેડૂત પોર્ટલ પર દિન-૧ માં ફરજિયાત એન્ટ્રી કરવા જણાવવામાં આવે છે. tar fencing yojana gujarat 2025
તાર ફેન્સીંગ યોજના 2025 અરજી તારીખ tar fencing yojana gujarat 2025
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સીંગ બનાવવાની સહાય મેળવવા મેળવવા માગતા ખેડૂત મિત્રો અરજી કરવાની તારીખ. ૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭) સુધી i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તો તમે ક્યાંથી અરજી કરી શકો,
તાર ફેન્સીંગ બનાવવાની યોજના 2025 #Tarfencingyojana2025 pic.twitter.com/yFaLx1BKB8
— Gujarat Square News (@gujaratsquare) February 12, 2025
તાર ફેન્સીંગ યોજના 2025 ક્યાં કરવી Tar fencing yojana apply online
તાર ફેન્સીંગ યોજના માટે અરજી કરવા નહીં ચાલુ જ છે અને તમે પણ ખેડૂત મિત્રો છો તો અરજી કરી શકો છો તમારી ગ્રામ પંચાયતમાં જઈ અને તમે ફોન કરી શકો છો અથવા તો તમે તમારા ફોનમાં પણ આઇ ખેડૂત પોર્ટલ પર જઈ અને જાતે જ અરજી ફોર્મ ભરી શકો છો જેની લીંક આપવામાં આવેલ છે.