Vahali Dikri Yojana 2025: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે અને આર્થિક રીતે નબળા નાગરિકો માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે મહિલાઓને પ્રસ્તાવના આપવા હેતુ અને અન્ય આર્થિક લાભ માટે વહાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ₹1,10,000 સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે રાજ્ય સરકારે ગુજરાતની તમામ મહિલા યુવા પેઢી માટે લાભ પ્રોવાઇડ કરવા માટે વહાલી દીકરી યોજન શરૂ કરવામાં આવી છે જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો નીચે આપેલી અરજી પ્રક્રિયા પાત્રતા અને અન્ય વિગતો વાંચી શકો છો
ગુજરાત વહાલી દીકરી યોજનાના ફાયદા
- વહાલી દિકરી યોજના માટે લાભાર્થીને સરકાર તરફથી ₹1,10,000 સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે
- લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં નાણાકીય લાભની રકમ જમા કરવામાં આવે છે
- માતા અથવા પરિવારના મહિલા વડાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે
- આ કાર્યક્રમ રાજ્ય સરકારની છોકરીઓના કલ્યાણ અને સશક્તિકરણમાં સુધારો કરવા અને લિંગ ભેદભાવ દૂર કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
- અરજી પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઇન માધ્યમથી અરજી કરવાના વિકલ્પો ઉપલબ્ધ છે
Vahali Dikri Yojana 2025 માટે પાત્રતા
- આ યોજનાનો લાભ માત્ર પરિવારની પહેલી બે દીકરીઓને આપવામાં આવે છે
- ઉમેદવાર ગુજરાતના નાગરિક હોવા જોઈએ
- અરજદારના પરિવારની વાર્ષિક ઇન્કમ બે લાખ કરતા વધુ ન હોવી જોઈએ
- અરજદાર પાસે પૂરતા જરૂરી તમામ ડોક્યુમેન્ટ હોવા જોઈએ
ગુજરાત વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- છોકરીના માતાપિતાનો ઓળખ પુરાવો
- છોકરીનું જન્મ પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આવકનું પ્રમાણપત્ર
- છોકરીની બેંક પાસબુક
ગુજરાત વહાલી દીકરી યોજના માટે ઑફલાઇન અરજી કરવાની પ્રક્રિયા
- આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે મહિલા અને બાળ વિકાસ વિભાગના નજીકના જિલ્લા અધિકારી પાસે જવાનું રહેશે
- જ્યાં તમને ગુજરાત વહાલી દિકરી યોજના સંબંધિત અરજી ફોર્મ આપવામાં આવશે
- ફોર્મમાં તમામ વિગતો તમારું નામ પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે
- ત્યારબાદ તમામ જરૂરી ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે