Zala Dinesh

મારુ નામ દિનેશ ઝાલા છે. મને Journalism ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ છે. મને તાજા સમાચાર અને ટેક, ઓટો ના સમાચાર લખવામાં રસ છે.

Budget Session Updates: સંસદમાં બજેટ શરૂ થતા પહેલા જ પીએમ મોદીનું મોટું નિવેદન, જાણો ગરીબ-મધ્યમવર્ગ વિષે શું કહ્યું

Budget Session Updates: આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે મહત્વના બિલ રજુ થાય તેવી શક્યતાઓ છે સાથે જ રાષ્ટ્રપતિના ભાષણ સાથે ...

Raghavji Patel Car Accident: કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત

Raghavji Patel Car Accident: રાજીના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને અકસ્માત નડ્યો છે હાલાકી તેમનો આબાદ બચાવ થયો છે જામનગર તરફ જઈ રહ્યા હતા તે ...

Gold Price in Ahmedabad: અમદાવાદ સહિત રાજકોટ વડોદરા માં 24 કેરેટ સોનાનો ભાવ 84 હજાર પહોંચ્યો, વાંચો સંપૂર્ણ માહિતી

Gold Price in Ahmedabad: ગુજરાતમાં સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ સામાન્ય ...

Guru Chandra Yuti: આ 3 રાશિ જાતકો પર આવશે મોટી આફત,ગુરુ-ચંદ્રની યુતિની જોવા મળશે અસર

Guru Chandra Yuti: ચંદ્ર અને ગુરુ ઘણી રાશિ જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષના વિશે સ્થાન ધરાવતા ચંદ્ર અને ગુરુના કારણે ...

Budget 2025: પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે કેન્દ્રીય બજેટમાં લેવાશે મોટા નિર્ણય, ખેડૂતો માટે સહાયની જાહેરાત થઈ શકે છે

Budget 2025: એક ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2025 રજૂ થવા જઈ રહ્યો છે જેમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ નાગરિકોને આ બજેટ ...

Ahmedabad: અમદાવાદમાં 4 વર્ષના બાળકનો HMPV વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો સામે

Ahmedabad: અમદાવાદમાં ફરી એક વાર હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV)નો  નવો કેસ સામે આવ્યો છે જેમાં ગોતા વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને આ વાયરસ ના ...

Monalisa : મોનાલીસા બોલીવુડ ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં જોવા મળશે, આ ડાયરેક્ટર સાથે કરશે કામ

Monalisa :  સનોજ મિશ્રા ધ ડાયરી ઓફ મણીપુર નામ કી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેમાં મહાકુંભમાં સતત વાઇરલ થઈ રહી હતી મોનાલીસા ને ...

Samsung Galaxy S25 સ્માર્ટ ફોનની કિંમતમાં થયો ઘટાડો, જાણો કેટલાની કરી શકો છો બચત

Samsung Galaxy S25 Price :  સેમસંગ ગેલેક્સી S24 કિંમતમાં ઘટાડો થયો છે જે પણ લોકો નવો ફોન ખરીદવા માંગે છે તેમના માટે સારી એવી ...

Jio plan : 1 વર્ષની વેલીડીટી પ્રોવાઇડ કરતો Unlimited data અને કોલિંગ રિચાર્જ, જેમાં મળશે અદભુત સેવાઓ

Jio 3599 rupees plan : જિયો દ્વારા આમ તો ઘણા બધા પ્લાન પહેલેથી લોન્ચ કરી દીધા છે પરંતુ હાલમાં જ નવો પ્લાન લોન્ચ કરવામાં ...

નવી પેઢીનું શાનદાર OLA ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ,જાણો કેવી હશે ખાસિયત અને કિંમત

Ola Gen 3 electric scooter : ઓલા ખૂબ જ જલ્દી  પોતાની નવી ઇલેક્ટ્રિક  સ્કૂટર લોન્ચ કરવાની તૈયારીમાં છે આવતીકાલે ભારતીય બજારમાં તેમનું નવી પેઢીનું ...