Mayabhai Ahir News :ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત ચાલુ ડાયરા કાર્યક્રમ દરમિયાન લથડી હતી માયાભાઈ આહીર અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ છે જ્યાંથી તેમને તેમના ચાહકોને સંદેશો આપ્યો છે હાલમાં તેમનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તેમના ચાહકોને સંદેશ આપી રહ્યા છે અને તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે હું એકદમ રેડી છું કોઈને ચિંતા કરવાની જરૂર નથી માયાભાઈ આહીરની તબિયતમાં હાલ સુધારો છે પરિવારજનોનું કહેવું છે કે માયાભાઈ આહીર પહેલા કરતા સ્વસ્થ છે
વધુમાં જણાવી દઈએ તો મહેસાણાના ઝુલાસણમાં એક ડાયરા દરમિયાન માયાભાઈ આહીર ની તબિયત બગડી હતી ત્યારબાદ પ્રાથમિક શાળાના રોકાણ પણ કાર્યક્રમના ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં દરમિયાન તેમણે અચાનક છાતીમાં દુખાવો થયો હતો ત્યારબાદ તેમની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માયાભાઈ આહીર ની ડાયરા દરમિયાન તબિયત બગડતા તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવારથી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સારવાર ગત સોમવારથી ચાલુ હતી આજે તેમનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે પોતાના ચાહકોને ચિંતા ન કરવાની અપીલ કરી હતી સાથે જ તેઓ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું
માયાભાઈ આહીર ની તબિયત બગડતા જાકો પણ ચિંતામાં મુકાયા હતા હોસ્પિટલમાં માયાભાઈ એ ચાહકોને મેસેજ આપ્યો છે અને તેમણે જણાવ્યું છે કે હું એકદમ રેડી છું મારી તબિયત સારી છે અને ચિંતા કરવાની જરૂર નથી હેલ્થ અપડેટ આપી હતી આ સાથે જ ગઈકાલે બપોરથી તેમની તબિયત ખરાબ હતી પરંતુ હાલ માયાભાઈ આહીર એકદમ સ્વસ્થ છે અને તેમને પણ વીડિયોના માધ્યમથી મેસેજ આપ્યો છે