Ayodhya News: પ્રયાગરાજ મહાલ હિન્દુ ધર્મનો સૌથી મોટો કુંભ મેળો ચાલી રહ્યો છે તો બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરે પણ દર્શન માટે લોકોની ભીડ જોવા મળી છે અયોધ્યા રામ મંદિરમાં લગભગ દસ લાખથી વધુ લોકો અયોધ્યા ની મુલાકાત લીધી હતી ભીડને પગલે સુરક્ષા ગોઠવવામાં આવી હોય તેવું પણ મીડિયા હવાલોમાં સામે આવ્યું છે અયોધ્યા રામનગરીમાં આ દિવસોમાં 24 કલાક ભક્તોના નારાઓથી ગુંચી રહી છે સાથે જ ભક્તોની અવરજવર પણ સતત વધી રહી છે 22મી તારીખે માદ્યપૂર્ણિમા હોવાથી પ્રયાગરાજ થી ભક્તો સતત રામના દર્શનને આવી રહ્યા છે અને અંદાજિત દસ લાખ કરતા વધુ લોકો દર્શન કર્યા હોવાનું મીડિયામાં સામે આવ્યું છે સોમવારે 10 લાખથી વધુ શ્રદ્ધાળુએ અગત્યના દર્શન કર્યા હતા
રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
અયોધ્યાના રસ્તા ઉપર હવે ટ્રાફિકજામ અને સ્થિતિ જોવા મળી રહી છે ભીડને કાબુમાં લેવા માટે પણ તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે રામપત સાથે જોડાયેલી શેરીઓમાં પણ વાહનોનું દબાણ વધી જતા જ તંત્ર દ્વારા ટ્રાફિકજામ ન સર્જાય તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ રાયગંજ તપસ્વી છાવણી રોડ પર દિવસ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ લોકો વિવિધ સ્થળોએથી બેરી કેડથી કંટાળી ગયા હોવાનું પણ સામે આવ્યું છે લોકોની ભીડ આજે પણ વધુ જોવા મળી હતી
વહેલી સવારથી જ લોકોની ભીડ ઉંટી ગઈ છે સાથે જ એસપી સિક્યુરિટી બલરામચારી દુબે એ પણ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે દરરોજ 3 લાખથી વધુ ભક્તો રામ મંદિરના દર્શન કરવા માટે આવે છે જેથી કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જ ટ્રાફિક ન સર્જાય તેના માટે પણ વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે 24 કલાક પરિસર પર નજર રાખવામાં આવી રહી છે સાથે સુરક્ષા કર્મચારીઓ પણ એલર્ટ મોડમાં છે