7th pay commission 2025 latest news :7મું પગાર પંચ: કર્મચારીઓના સપનાઓ ચકનાચૂર, માત્ર 2% DA વધારો 7મા પગાર પંચ: તાજેતરમાં સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને ખૂબ જ માઠા સમાચાર છે કારણ કે મોંઘવારી પથ્થર માં જે વધારાની અપેક્ષા હતી તેના કરતાં પણ મોટો ઝાટકો લાગ્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે મોંઘવારી ભથ્થું સૌથી ઓછો વધવાની શક્યતા છે કારણ કે છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચા કરે છે સમાચાર એવા મળ્યા છે કે જ્યારે કર્મચારીઓને પેન્શનરો હોળી પહેલા સારા વધારાની અપેક્ષા લઈ અને બેઠા હતા 7 mo pagar panch
સાતમું પગાર પંચ અને મોંઘવારી ભથ્થામાં વધારો
7મું પગાર પંચ 2016 થી અમલમાં છે અને તેના હેઠળ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) સમયાંતરે સુધારવામાં આવે છે. સામાન્ય રીતે વર્તમાન બે વાર હોય છે જ્યારે જાન્યુઆરીમાં અને બીજી જુલાઈમાં જાહેરાત માર્ચ અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કરવામાં આવે છે જ્યારે કેટલાય વર્ષમાં સરકાર દર વખતે મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછો ત્રણથી ચાર ટકાનો વધારો કરવામાં આવે છે પરંતુ આ વખતે કંઈક અલગ જ છે ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
આ વખતે DA માં ફક્ત 2% વધારો!
સમાચાર અનુસાર, આ વખતે મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો થઈ શકે છે, જે તેને વર્તમાન 53% થી વધારીને 55% કરશે. આ અંદાજ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI) ના ડેટા પર આધારિત છે, જે ફુગાવાના દરને માપે છે. જો આ વધારો થશે, તો કર્મચારીઓને આ વર્ષની સરખામણીમાં ઘણા ઓછા લાભ મળશે. ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
કર્મચારીઓ નારાજ
કેન્દ્રીય કર્મચારીઓ ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે કારણકે જુલાઈ 2024 માં 50% થી વધારીને 53% કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કર્મચારીને ફક્ત 2% વધારાની આશા છે
ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો હાલમાં તેને 53% ના દરે 9,540 રૂપિયા DA મળે છે. 2% ના વધારા પછી, DA નો દર 55% થશે, અને DA ની રકમ વધીને 9,900 રૂપિયા થશે. આનો અર્થ એ છે કે કર્મચારીને માત્ર 360 રૂપિયા નો વધારો મળશે.