FD Rate: ઓછા રોકાણમાં ફિક્સ્ડ ડીપોઝિટ પર આકર્ષક વ્યાજ આપતી બેંકો

FD Rate: લાંબા સમયગાળાની બચત યોજના શોધી રહ્યા છો તો આજે અમે તમને સેફ ઈન્વેસ્ટમેન્ટ માટે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા માટેની જબરદસ્ત ડિપોઝિટ વિશે જણાવીશું સાથે છે ફિક્સ ડિપોઝિટ (FD)પ્લાન માટે કેટલું રોકાણ કરી શકો છો નાની ફાઈનાન્સ બેંકમાં હજી પણ ઘણી એવી સ્કીમો છે જેમાં તમે 9% સુધીનું આકર્ષક વ્યાજ મેળવી શકો છો. આજના સમયમાં રોકાણક ખૂબ જ જરૂરી છે આવનારા સમયમાં અને ભવિષ્યમાં થનાર ફાઇનાન્સિયલ જોખમને ઓછું કરવા માટે અત્યારથી જ રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે ફિક્સ ડિપોઝિટ પર 9% સુધીનું વ્યાજ દર ઘણી બધી બેંકો ઓફર કરે છે, જો તમે પણ ઓછા રોકાણમાં વધુ વધુ વ્યાજ દર મેળવવા માંગતા હોય તો નીચે બેંકો ની યાદી આપેલી છે જે બેંકો ઓછા રોકાણમાં વધુ વ્યાજ દર ચૂકવે છે અને તમે સારું વર્તન પણ મેળવી શકો છો

વધુ વ્યાજદર આપતી બેંકો અને ફાઇનાન્સ કંપની

  1. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગો છો તો યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તમને વધુ વ્યાજ ચૂકવી શકે છે જે બેંક તમને 9% સુધીનું વ્યાજ દર આપે છે
  2. બીજી નોર્થિસ મોલ ફાઇનાન્સ બેન્ક કંપની છે જે તમે 546 થી વધુ દિવસના પિરિયડ માટે રોકાણ કરવા માંગો છો તો 9% સુધીનું વ્યાજ પ્રોવાઇડ કરે છે
  3. ત્રીજી બેંક છે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે બે થી ત્રણ વર્ષના ટૂંકા ગાળાના પિરિયડ માટે 8.60 ટકા વ્યાજ ચૂકવે છે
  4. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક: 888 દિવસના પિરિયડ માટે રોકાણ કરવા માંગો છો તો 8.25% સુધીનું વ્યાજ આપે છે 

 

FD પર વ્યાજ પેમેન્ટનો વિકલ્પ શું છે?

ફિક્સ ડિપોઝિટ માં રોકાણ કરવા માટે ઘણા બધા વિકલ્પો હોય છે તમે દર મહિને કરી શકો છો ત્રિમાસિક અને છ માસિક ધોરણે વ્યાજ પેમેન્ટ નો વિકલ્પ આપવામાં આવે છે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આકર્ષક વ્યાજદર બેસી જતી તમે ઓછા રોકાણમાં વધુ નફો મેળવી શકો છો ઘણી બધી સરકારી બેંકો પણ છે જે તમને ઓછા રોકાણમાં વધુ વ્યાજ દર પ્રોવાઈડ કરે છે પરંતુ અમે આલેખમાં આપેલી બેંકો ૯ ટકા સુધીનું આકર્ષક વ્યાજ ચૂકવે છે જેથી તમે લાંબાગાળામાં વધુ વળતર મેળવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment