8th Pay Commission: આઠમાં પગાર પંચ અંગે પગાર વધારાના મોટા સમાચાર, જાણો કેટલો થશે ફાયદો

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે મહત્વની અપડેટ સામે આવતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ પગાર પંચને લઈને મોટી અપડેટ સામે આવી છે આઠમાં પગાર પંચની જાહેરાત થયા બાદ સરકારી કર્મચારીઓ વચ્ચે હવે પગાર વધારવા અંગે ચર્ચાઓ થઈ રહી છે જે વિગતો સામે આવે છે તે મુજબ હવે કર્મચારીનો પગારમાં 186% સુધીનો વધારો થઈ શકે છે રિપોર્ટ મુજબ કેન્દ્રી કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે 

અગાઉ પણ સરકારી કર્મચારીઓના હિત માટે મહત્વના નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે આઠમાં પગાર પંચ લાગુ થયા બાદ હવે પગાર વધારામાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવશે સાથે જ પેન્શનઓને પણ વધુ લાભ થાય તેવી શક્યતાઓ છે ચાલો જાણીએ કેટલો વધી શકે છે પગાર અને પેન્શન ધારકોને શું થશે મોટા ફાયદા 

પગાર વધારા અંગે મહત્વની વિગત

મીડિયા રિપોર્ટનું માન્યતા 1.6 ના શરૂઆતથી ફેક્ટરથી આગળ વધતા પગારમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે ૨૦ ટકા વધારાના પ્રમાણે ટ્રીટમેન્ટ ફેક્ટર 1.92 અને 30 ટકા વધારા પ્રમાણે 2.06 હશે. આ સિવાય મહત્વના ફેરફાર પણ થતા જ પગાર વધારામાં મોટા ફેરફાર થઈ શકે છે વધુમાં જણાવી દઈએ તો સાતમાં પગાર પંચ હેઠળ ટ્રીટમેન્ટ ફેક્ટર  2.57  હતું તેને લાગુ થયા બાદ  લઘુતમ બેઝિક પગારમાં 7000 રૂપિયા સુધીનો વધારીને હવે 18000 રૂપિયા સુધી થઈ ગયું હતું ત્યારે પેન્શન ધારકોને પણ મોટો ફાયદો થશે અને કેન્દ્રીય કર્મચારીઓને પણ મોટો ફાયદો થઈ શકે છે

પેન્શન ધારકોને થઈ શકે છે મોટા ફાયદા

કેન્દ્રીય કર્મચારીઓની સાથે સાથે પેન્શન ધારકોને પણ મોટો ફાયદો થઈ શકે છે જે વિગતો સામે આવી છે તે મુજબ જાન્યુઆરી 2026 તેમના પેન્શનમાં પણ વધારો થઈ શકે છે સાતમુ પગાર પંચ 1 જાન્યુઆરી 2016 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે આઠમું પગાર પંચ પણ 1 જાન્યુઆરી 2026 ના રોજ લાગુ કરવામાં આવશે જેથી તમામ પેન્શન ધારકો અને કેન્દ્રી કર્મચારીઓને મોટો ફાયદો થશે

Join WhatsApp

Join Now

Leave a Comment