Gold Rate Today: ઘણા સમયથી સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે હાલમાં સોનાના ભાવમાં જોરદાર ઘટાડવાનો થયો છે સામાન્ય લોકો માટે હવે સોનું ખરીદો ખૂબ જ સરળ બન્યું છે છેલ્લા બે-ત્રણ મહિનાથી સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આજે ફરી એકવાર ઘટાડો થયો છે લગ્નની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થતાં સામાન્ય નાગરિકો માટે હવે સોનું ખરીદુ થોડુંક શરણ બન્યું છે માર્કેટ એક્સપોર્ટનું માનવું છે કે થોડા સમય બાદ ફરી એકવાર સોનાનો ભાવ વધી શકે છે ત્યારે સ્ટોક માર્કેટ અને કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા લોકો માટે સરાફા બજાર અને વાયદાના બજારમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો
શરાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ
ઇન્ડિયાબુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રિપોર્ટ પ્રમાણે સરાફા બજારમાં આજે સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો આપ સૌને જણાવી દઈએ તો 999 ક્વોલિટી વાળું સોનાનો ભાવ આજે 300 રૂપિયા તૂટીને 8048 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે વધુમાં જણાવી દે તો ગયા શુક્રવારે 800,348 રૂપિયા પર ક્લોઝ થયો હતો જ્યારે ચાંદીના ભાવની વાત કરે તો ચાંદીનો ભાવ 89,856 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 1,350 શુક્રવારે ચાંદીનો ભાવ તૂટ્યો હતો. સતત બજારમાં સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થશે કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા રોકાણ કરવા માટે સોનાને ચાંદીના ભાવમાં થતા મોટા ફેરફારના કારણે મોટો ફાયદો થતો હોય છે
વાયદા બજારમાં શું છે? આજના સોનાના ભાવ
વાયદા બજારના સોનાને ચાંદીના ભાવની વાત કરીએ તો વાયદા બજારમાં સોનું 186 રૂપિયા તૂટીને 79,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું સાથે જ શુક્રવારે પણ મોટો ફેરફાર જોવા મળ્યો હતો આગામી દિવસોમાં વાયદા બજારમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે સોનાનો ભાવ સતત વાયદા બજારમાં તૂટી રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ નીચે જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે