EPFO ની નવી સુવિધા… હવે ઘરે બેઠા તમે નામ અને જન્મ તારીખ જેવી માહિતી ઓનલાઈન જાતે બદલી શકો છો EPFO નવો નિયમ: EPFO સભ્યોને બીજી નવી સુવિધા મળી છે. હવે નામ, જન્મ તારીખ વગેરે હવે તેમના માટે બદલવાનું સરળ બની ગયું છે કારણ કે તે ઘરે બેઠા મોબાઈલમાં પણ પછી બીજાનો લાભ મેળવી શકશે સરકાર દ્વારા આ એક નવી સુવિધા ચાલુ કરવામાં આવેલ છે જેને વિગતવાર માહિતી નીચે આપેલ છે. EPFO New Rule 2025
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યોને એક નવી સુવિધા આપી છે. EPFO સભ્યો હવે તેમના નામ જન્મ તારીખ તો વગેરે વગેરે સુવિધાઓ તેમના મોબાઈલમાં ઓનલાઇન સુધારી શકે છે ડિજિટલ માધ્યમથી આશીર્વાદ શરૂ કરવામાં આવેલ છે અને સરકાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવેલ છે તો તમે લાભ મળી અને ક્યાં જવાની જરૂર નથી તમારા મોબાઇલ માંથી બધા સુધારા થઈ જશે. આ સુવિધા શનિવારથી શરૂ થઈ ગઈ છે.
તમે આ ફેરફાર કરી શકો છો EPFO New Rule 2025
જણાવી દઈએ તો જન્મ તારીખના સુધારો નામમાં સુધારો રાષ્ટ્રીયતા માં સુધારો ,પિતા/માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, પતિ/પત્નીનું નામ, આ બધી માહિતી તમે ઓનલાઇન જાતે પણ બદલી શકો છો જેની મંજૂરી આપવામાં આવી છે
૮ લાખ ફરિયાદો મળી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નામ બદલવા અને અન્ય માહિતી અંગે લગભગ 8 લાખ ફરિયાદો મળી છે. આ ફેરફાર સાથે, આ બધી ફરિયાદોનો ટૂંક સમયમાં ઉકેલ આવશે.
તમે એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો
તાજેતરમાં, સરકારે EPFO ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા પણ પૂરી પાડી છે. આ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘સરકારે EPFO એકાઉન્ટ ટ્રાન્સફરને સરળ બનાવવા માટે પણ સુધારા લાગુ કર્યા છે. હવે સભ્યો OTP દ્વારા EPFO એકાઉન્ટને એક સંસ્થાથી બીજી સંસ્થામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. પહેલા આ માટેની પ્રક્રિયા ઘણી લાંબી હતી.
તમે કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકો છો.
EPFO એ તાજેતરમાં પેન્શનરોને પણ સારા સમાચાર આપ્યા હતા. ચૂંટણી પણ યોજના મેળવી રહ્યા છો તો લાઈક ટેન્શન પેમેન્ટ ઓનલાઇન કામ પૂરું કરવામાં આવ્યું છે તો તમે કોઈ પણ બેંકમાં જઈ અને પૈસા ઉપાડવાની સુવિધા મેળવી શકો છો આ શું તમે વાત કરશો તો માપ લોકોને મળવા પાત્ર થશે.