હાલમાં સોનાના ભાવમાં ખૂબ જ વધઘટ વધઘટ થઈ રહી છે એક દિવસમાં વધારો થાય છે એક દિવસ ઘટાડો થાય છે જો તમે પણ સોનુ લેવા માંગતા હો તો તમારે પહેલા સોનાનો ભાવ જાણે લેવો જોઈએ કારણકે અત્યારે શહેરમાં અલગ અલગ ભાવ હોય છે તેથી તેમને સસ્તું પડી શકે અને તમને પણ ફાયદો થઈ શકે તો ચલો જાણીએ શહેર પ્રમાણે સોનાના ભાવ. gold price today 24 carat ahmedabad
હાલમાં સોનાના ભાવમાં ખૂબ જ વધઘટ વધઘટ થઈ રહી છે એક દિવસમાં વધારો થાય છે એક દિવસ ઘટાડો થાય છે જો તમે પણ સોનુ લેવા માંગતા હો તો તમારે પહેલા સોનાનો ભાવ જાણે લેવો જોઈએ કારણકે અત્યારે શહેરમાં અલગ અલગ ભાવ હોય છે તેથી તેમને સસ્તું પડી શકે અને તમને પણ ફાયદો થઈ શકે તો ચલો જાણીએ શહેર પ્રમાણે સોનાના ભાવ
અમદાવાદમાં સોનાનો ભાવ
- અમદાવાદમાં સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 82,140 રૂપિયા છે એ પણ 10 ગ્રામના અને વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવ નહીં તો તમને 89,600 માં 10 ગ્રામ સોનુ મળશે.
સુરતમાં સોનાનો ભાવ
- સુરતમાં હાલમાં સોનાનો ભાવ ખૂબ જ સ્ટેન્ડિંગમાં છે તો 22 કેરેટ સોનાનો ભાવ 82,140 રૂપિયા છે 10 ગ્રામના અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના 89,600 છે.
વડોદરામાં સોનાનો ભાવ
- વડોદરામાં સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 82,140 રૂપિયા છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 89600 છે.
રાજકોટમાં સોનાનો ભાવ
- મળતા ન્યુઝ પ્રમાણે રાજકોટમાં સોનાનો ભાવ આપણે વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની એ પણ 10 ગ્રામ ની 82,140 રૂપિયા તમને મળશે અને વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવની 10 ગ્રામ ની તો 89,600 માં