Gold Prices Today: નવા વર્ષની શરૂઆતમાં સોનાને ચાંદી રાખવામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો સ્ટોક માર્કેટમાં કોમોડિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રોકાણ કરવા માટે સોનાના ભાવમાં ભાવ વધારાથી ઘણો બધો ફાયદો થતો હોય છે તો બીજી તરફ લગ્નની સિઝન પણ ચાલી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય લોકો માટે સોનાના દાગીના ખરીદવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે, આમ સરેરાશ સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ અને 24 કેરેટ ના ભાવ આજે નોંધાયા હતા જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 71,810 રૂપિયા પ્રતિ 10 g નોંધાયો છે નીચે ગુજરાતના મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ વાંચી શકો છો
ગુજરાતના આ શહેરોમાં વધ્યા સોનાના ભાવ
સૌથી પહેલા ગુજરાતમાં સુરત શહેરની વાત કરીએ તો ડાયમંડ નગરી સુરતમાં 24 કેરેટ સોનાનો ભાવ આજે 78,390 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 71,860 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો આ સિવાય અમદાવાદ શહેરની વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 71860 રૂપિયા થઈ ગયો છે જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 78,390 નોંધાયો હતો
વડોદરા શહેરની અને રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને વડોદરા શહેરમાં સામાન્ય સોનાનો ભાવમાં વધારો થયો છે 22 કેરેટ સોનાનો ભાવ વડોદરામાં અને રાજકોટમાં ₹71,860 નોંધાયો છે, આ સિવાય 24 કેરેટ સોનાનો ભાવ ₹78,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નામ થયો હતો
આ સિવાય દેશના દિલ્હીમાં મુંબઈ શહેરના ભાવમાં પણ સામાન્ય ફેરફાર થયો હતો સોનાના ભાવ સતત વધી રહ્યા છે આગામી દિવસોમાં હજુ પણ સામાન્ય ફેરફાર થાય તેવી માર્કેટ એક્સપોર્ટનું માનવું છે
દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવની વાત કરે તો 22 કેરેટ સોનાનો ભાવ 71960 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું થયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 78,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો મુંબઈ શહેરમાં પણ સામાન્ય ફેરફાર થયો હતો